Skip to main content

Posts

Showing posts from February, 2026

ચાણક્ય નીતિનીં ત્રણ વાતો ત્રણ વસ્તુઓ વિચારી–સમજીને આપવી

 ચાણક્ય નીતિનીં ત્રણ વાતો  ત્રણ વસ્તુઓ વિચારી–સમજીને આપવી ચાણક્ય નીતિનીં ત્રણ વાતો ત્રણ વસ્તુઓ વિચારી–સમજીને આપવી 1.જવાબ 2.સલાહ 3.ઉધાર ત્રણ વસ્તુઓ બધાને પ્યારી હોય છે 1.દોલત 2.સ્ત્રી 3.સંતાન ત્રણ વસ્તુઓ હંમેશા દુઃખ આપે છે 1.દગો 2.ગરીબી 3.યાદો ત્રણ વસ્તુઓ ક્યારેય ન કરવી 1.ઘમંડ 2.અપમાન 3.અતિશય આશા ત્રણ વસ્તુઓ ચોરી શકાતી નથી 1.ચરિત્ર 2.જ્ઞાન 3.વિદ્યા ત્રણ વસ્તુઓ નાની ન સમજવી 1.કર્જ 2.ફરજ 3.રોગ 3 ત્રણ વસ્તુઓને હંમેશા મહત્વ આપવું 1.પરિવાર 2.સગા-સંબંધીઓ 3.મિત્રો