Skip to main content

Posts

Showing posts from August, 2021

નાગપંચમી નાગ-દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા |

 નાગપંચમી  નાગ-દેવતાની પૂજા  કરવામાં આવે છે  નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય  નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા | વ્રતની વિધિ : શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ . આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદ્યાનું ચિત્ર ઘેરવું . ઘીનો દિવો કરવો , થી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી , પલાળેલી મગની દાળ , શ્રીફળ , એક વખત જમીને આ વ્રત કરવું . બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું . વાર્તા કહેવી અને નાગદાની પૂજા કરવી   વાર્તા : એક નાનું ગામ હતું . તેમાં એક ડોશી રહે . ડોશીને સાત દિકરા હતાં . છ દિકરા મોટા હતા . તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું . પૈસા ટકાની રેલમછેલ હતી . સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું . તેથી તેની સાસુ મેણા - ટોણાં મારે , વાતવાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુ : ખ . બધાના જમ્યા પછી એઠું - જૂઠું જમવાનું આપે . નાની વહુના બિચારીના દુ : ખના દિવસો પસાર થતાં હતા . એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો . નાની વહુ ગર્ભવતી થઈ . એને જેમ જેમ દિવસો પસાર થતાં ગયા . નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનુ મન થાય , પણ કોણ ખા

21 वीं सदी के सबसे बड़े कल्पनाशील उद्यमी , लिविंग लीजेंड , एलन मस्क का परिचय Elon Musk | Biography |

  21 वीं सदी के सबसे बड़े कल्पनाशील उद्यमी , लिविंग लीजेंड , एलन मस्क का  परिचय देना बहुत कठिन काम है उनक गुणों की बात करे  तो . उनकी तुलना इतिहास के बड़े- बड़े उद्यमियों जैसे अमेरिकन उद्यमी हेनरी फोर्ड और जॉन डी रोकेफेलर से की जा रही है , और जब जॉन फेवरियू , अपनी फिल्म आयरन मैन बना रहे थे , तो उन्होंने रोबर्ट डाउनी जूनियर को मस्क के साथ उनकी ‘ स्पेस X ' फैक्ट्री में समय बिताने के लिए भेज दिया था , ताकि उनको अपनी भूमिका निभाने के लिए कुछ प्रेरणा मिल सके । पर , कम से कम , मस्क के लिए उनकी सफलता का मतलब खुद से नहीं है । उनके द्वारा बिज़नेस में बनाये गए अनुमानित 12.9 बिलियन डॉलर लगभग एक साइड - शो ही है , वे पत्रकारों द्वारा उनके जीवन में ली जा रही रूचि से उकता गए हैं , और वे बस अपने काम , कंपनी और विश्व को बदलने के लिए वे क्या कर रहे हैं , उस की बात  करना चाहते हैं । उनकी सफलता को सही रूप से समझने के लिए  ( और आशा करें तो उसे दोहराने के लिए ) आपको दो चीज़ों को समझना बहुत जरूरी है मस्क जो कर रहे हैं , वह क्यों कर रहे है ; और वे इन चीजों को कैसे कर रहे हैं ।  उनका चीज़ों को करने और सो

किसी चीज़ को गलत करने का मतलब यह नहीं है , कि आप असफल हो गए ।

हर कोई गलती करता है । महत्वपूर्ण यह है कि हम इन धक्को से कैसे सँभलते हैं , यही वह चीज़ है जो सफल लोगों को दूसरों से अलग करती है । जॉब्स ने भी कुछ बेकार प्रोजेक्ट्स चालू किये थे । उन्हें अपनी खुद की कंपनी से निकाला गया था । परन्तु उन्होंने खुद को इस चीज़ से हारने नहीं दिया । वे उठे और फिर लड़े , और सबसे महत्वपूर्ण है कि उन्होंने यह बिना किसी गुस्स्से या गिले शिकवे के किया । उन्होंने अपने को एक आलोचनात्मक नज़रिए से देखा और जानना चाहा कि उन्होंने क्या गलती की है.और उन्होंने भविष्य के लिए कुछ महत्वपूर्ण पाठ सीखे । जब जॉब्स 1997 में ऐप्पल में वापिस आये , वह वही CEO नहीं थे जिसने वर्षों पहले इस कंपनी से त्यागपत्र दिया था । हम सबको बदलना होता है , और हम सब में सुधार की गुंजाईश होती है ।

લેપટોપ બેટરી અંગે Windows ૧૦ માં આ રીતે ચેક કરો બેટરી લાઈફ

   લેપટોપ જૂનું થાય ત્યારે આપણને તેની બેટરી બદલવા માટે સલાહ આપવામાં આવતી હોય છે . પરંતુ લેપટોપની બેટરી બદલી નાખવી જોઈએ તે કઈ રીતે જાણી શકાય ? Windows 10 નું સીક્રેટ ટૂલ આ મામલે તમારી મદદ કરશે જેમાં તમે બેટરીનું હેલ્વે સ્ટેટસ જાણી શકો છો . આ ટૂલને એક્સેસ કરવા માટે સૌથી પહેલાં Command Prompt લોન્ચ કરવું પડશે . આ માટે વિંડોઝ સર્ચ કે સ્ટાર્ટ મેન્યુમાં cud કે Command Prompt સર્ચ કરો ત્યારબાદ બ્લેક બેક ગ્રાઉન્ડ સાથે Command Prompt ઓપન થઇ જશે જેમાં તમારે powerefg / batteryreport ટાઇપ કરવાનું છે અને એન્ટર બટન દબાવવાનું છે ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે . આ સાથે ફાઇલનો પાથ પણ હશે . આ ફઇલમાં તમારે ડિઝાઇન કેપેસિટી અને ફુલચાર્જ કેપેસિટીને જોવાની છે . ડિઝાઇન કેપેસિટી મતલબ જ્યારે તમારું લેપટોપ નવું હતું ત્યારે કેવું હતું અને ફુલચાર્જ કેપેસિટી મતલબ અત્યારે બેટરીની શું કેપેસિટી છે . આજનું ઔષધ

अपने जीवन का आनंद उठाइए और सारा दिन काम में लगे मत रहिये ।जैक मा यह बात जोर देकर कहते हैं

  जीवन का आनंद लीजिये । जैक मा यह बात जोर देकर कहते हैं कि अपने जीवन का आनंद उठाइए और सारा दिन काम में लगे मत रहिये । बहुत से लोग हैं जो अपना समय बस कोल्ह के बैल की तरह मेहनत करने में में ही बिता देते हैं । आपके जीवन का फोकस आनंद लेना होना चाहिए , काम करना नहीं । हाँ , काम बहुत महत्वपूर्ण है , और शायद आप को अपने नए बिज़नेस में तो शुरू - शुरू में काफी घंटे लगाने होंगे । मैं यह नहीं कह रहा हूँ कि काम महत्वपूर्ण नहीं है , मेरा कहना है कि उसे ही अपने जीवन का एकमात्र फोकस न अनायें । अपने मनोरंजन के लिए समय अवश्य निकालिए ताकि आप के पास जीवन का आनन्द उठाने का और आराम करने का वक्त भी हो । अगर आप अपने जीवन - भर काम करते हैं तो आपको इसका पश्चाताप होने वाला है ।

सफल लोग शिकायत नहीं करते हैं अगर आप शिकायत करते हैं , तो आप सफल नहीं होने वाले । ये कुछ टिप्स ( नुस्खे ) हैं । जैक मा

  सफल  लोग शिकायत नहीं करते हैं । जैक मा इस बात को अच्छी तरह समझते हैं कि कभी - कभी चीजें गलत हो जाती हैं और ये बुरे क्षण किसी के भी उत्साह को कमजोर कर सकते है । परन्तु , वे लोग जो हमेशा शिकायत करते रहते है , अपने लिए और कुछ नहीं बल्कि असफलता का रास्ता तैयार कर रहे होते हैं । जो लोग हमेशा शिकायत करते रहते हैं उनके लिए कठिन परिस्थितियाँ और भी कठिन हो जाती हैं । वे चुनौतियों का सामना कुशाग्रता से नहीं करते क्योंकि वे अपनी सफलताओं का जिम्मा औरों पर मढ़ने के किये तैयार रहते हैं । सच तो यह है कि आप कठिनाइयों और चुनौतियों का सामना कैसे करते हैं , ही यह निश्चित करता है कि आप जीवन में कितने सफल होने वाले हैं । अगर आप शिकायत करते हैं , तो आप सफल नहीं होने वाले । ये कुछ टिप्स ( नुस्खे ) हैं , जो आपको इस बुरी आदत में पड़ने से रोक सकती हैं । समाधान के बारे में सोचे बिना केवल समस्या पर फोकस मत बनाये रखिये । जब आप एक कठिन समस्या का सामना कर रहे होते हैं , सबसे कठिन पर सबसे अनिवार्य और लाभकारी एक्शन होता है एक लागू करने लायक समाधान को खोजना । शिकायत से कोई भी तो फायदा नहीं होता है । एक और समाधान ज

તમારા એન્ડ્રોઈડ ફોન ની બેટરીલાઈફ વધારો

   બેટરી લાઈફ : ટેકનોલોજીમાં ઝડપથી સુધારો થતો ગયો , પણ હાર્ડવેરની સાથે સાથે બેટરીની ટેકનોલોજી ખાસ સુધરી નથી . આકાર અને વજનની પોતાની મર્યાદાઓને કારણે કંપનીઓ જે બેટરીનો ઉપયોગ કરે છે એ 10 થી 12 કલાક જ ચાલે છે . તમે નોંધ્યું હશે કે સમયની સાથે બેટરીની લાઈફ પણ ઘટવા લાગશે . કેટલીયે વખત વધારે પડતા વપરાશના કારણે આવું થાય છે . કેએસ મોબાઈલ કંપનીની બેટરી ડૉકટર એપમાં કેઝયુઅલ અને પાવર યુઝર્સ બન્ને માટે ઘણાં વિકલ્પ છે . તમે વિજેટની મદદથી બચેલી બેટરી લાઈટનો યોગ્ય ઉપયોગ કરી શકો છો . એડવાન્સ યુઝર્સ જુદા - જુદા બેટરીસેવર મોડસ કન્ફયુગર કરી શકે છે , અને વધારે બેટરી ખર્ચ થતી અટકાવવા ફંકશન્સ શિડયુલ કરી . શકે છે . તમે ચાહો તો ઈઝી બેટરી સેવરનો ઉપયોગ પણ કરી શકો . છો . જો તમે એન્ડ્રોઈડ ડિવાઈસનો મેક્સિમમ ઉપયોગ કરવા ચાહો છો . તો બેટરી લાઈફને ઓછી કરનાર એપ્સને અનઈન્સ્ટોલ કરી દો . એન્ડ્રોઈડ ડિવાઈસમાં તમને ઉપયોગમાં આવતી હોય એવી એપ્સ જ ડાઉનલોડ કરો .

દુનિયાની સૌથી મોટી ગુફા 'સોન ડોગ' વિયેતનામ આવેલી છે જાણવા જેવું

વિશ્વની સૌથી મોટી ગુફા 'સોન ડોગ' છે અને તે વિયેતનામ સ્થિત છે ? આ ગુફા એટલી મોટી છે , જેમાં ઘણી ઈમારતો બનાવી શકાય છે , તે પણ 40 માળની . ખરેખર , આ ગુફા નું નામ ' સોન ડોંગ ' છે , જે મધ્ય વિયેતનામનાં જંગલોમાં સ્થિત છે . સોન ડોંગ ગુફા ની કુલ લંબાઈ ૯ કિલોમીટર છે અને તેમાં લગભગ ૧૫૦ વિવિધ ગુફાઓ છે . ગુફા માં ઝાડથી લઈને વન , વાદળો અને નદીઓ સુધીની દરેક વસ્તુ છે . લાખો વર્ષ જૂની આ ગુફા વર્ષ ૨૦૧૩ માં પ્રથમ વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી . તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે અહીં માત્ર 250 થી 300 લોકોને જ જવાની મંજૂરી છે . ૧૯૯૧ માં ખાનહ ' નામની સ્થાનિક વ્યક્તિ દ્વારા આ ગુફા ની શોધ કરવામાં આવી હતી , પરંતુ તે સમયે પાણીની ભયાનક ગર્જના અને ગુફા  આવેલા અંધકારને કારણે કોઈ પણ અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું .  આ ગુફા ને વર્ષ ૨૦૦૯ માં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી , જયારે બ્રિટિશ રિસર્ચ એસોસિયેશન દ્વારા વિશ્વને પ્રથમ આ ગુફા ની ઝલક બતાવવામાં આવી હતી . પાછળથી ૨૦૧૦ માં વેજ્ઞાનિકોએ ગુફા  ની અંદર જવાનો રસ્તો શોધવા માટે ૨૦૦ મીટર ઊંચી દીવાલ શોધી કાઢી . જેને વિયેતનામ વૉલ ' પ

એન્ડ્રોઈડ ફોન ધીમો પડી જાય છે . તો સ્ટોરેજ સ્પેસને ફ્રી કરો ટિપ્સ

 એન્ડ્રોઈડ ફોન ધીમો પડી જાય છે . તો સ્ટોરેજ સ્પેસને ફ્રી કરો  ટિપ્સ સ્ટોરેજ સ્પેસને ફી કરો : સમય વિતતા એન્ડ્રોઈડ ફોનમાં જાતજાતની ફાઈલ જગ્યા પચાવી પાડે છે . ક્રેશ ફાઈલ્સની સાથે સાથે એપ્સ પણ જગ્યા રોકે છે . કેટલીયે વખત તમે એપ્સને અનઇન્સ્ટોલ કરો છો તો પણ એની સાથે જોડાયેલી કેટલીક ફાઈલ્સ ડિવાઈસમાં રહી જાય છે . જો તમે એપ્સ દ્વારા રોકવામાં આવેલી જગ્યા સ્પેસને ખાલી કરવો ચાહો છો તો સહુથી સહેલો રસ્તો છે કે તમે એપ્સ ને માઈક્રોએસડી કાર્ડમાં મૂવ કરી દો .  તમે ચાહો તો Apps manager એપની મદદ લઈ શકો છો . આ ઈન્ટરનલ સ્ટોરેજથી એસડી કાર્ડ સુધી એપની બેચ મૂવિંગને આસાન બનાવે છે . એની મદદથી તમે એસડી કાર્ડથી ઈન્ટરનલ સ્ટોરેજમાં પણ એપ મૂવ કરી શકો છો . કેમેરાથી લેવાયેલી તસવીર પણ ઘણી જગ્યા રોકે છે . એટલે ડિવાઈસની ઈન્ટરનલ મેમરીમાં રહેલો ફોટાને મેમોરી કાર્ડમાં શિફટ કરી દો . કેમેરા સેટિંગ્સમાં જઈને તમે ફોટાને મેમોરી કાર્ડમાં સેવ કરવાના ઓપ્શનને સ્ટાર્ટ કરી દો . આવી રીતે તમે ઈન્ટરનલ સ્ટોરેજની સ્પેસ બચાવી શકો છો .

રાજા નળ રાણી દમયંતી ની વાર્તા દશામાની વ્રત કથા

પ્રાચીન કાળમાં નૈષધ નામે એક સુંદર નગર હતું . તેનો રાજા નળ અત્યંત સ્વરૂપવાન હતો . તે પ્રજામાં પણ અતિપ્રિય હતો . તેને દમયંતી નામની અત્યંત સુંદર , ગુણવાન અને સંસ્કારી પત્ની હતી . . નદીકિનારે રાજા - રાણીનો સુંદર મહેલ આવેલો હતો . રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો હતો . સાંજે તે આ મહેલમાં પાછો ફરતો . એક દિવસ સવારે રાજા પ્રાત:ક્રિયાઓ પતાવી રાજાશાહી પોષાકમાં સજ્જ થઈ રાજદરબાર ગયો . ત્યારે રાણી એકલી પડી . દમયંતિ ઝરૂખે બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી . ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી . દમયંતિને કુતૂહલ ઉત્પન્ન થયું કે , આ સ્ત્રીઓ શું કરતી હશે . તેણે દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી . થોડીવારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું , અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો ? પેલી સ્ત્રી બોલી , “ આજે દશામાનો દિવસ છે , અમે દશામાનો દોરો લઈએ છીએ . ” દાસી દમયંતિ પાસે પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત દોહરાવી . દમયંતિએ કહ્યું , “ હું ત્યાં પાછી જા . અને મારા માટે દોરો લઈ આવ . ' ' . દાસી પેલી સ્ત્રી ય

દશામાની વાર્તા

શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી . આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી . નદીના કાંઠે રાજાનો મહેલ હતો . રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ . દાસીને કહ્યું , “ જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ? ” દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી , “ બહેનો ! તમે કયું વ્રત કરો છો ? એક બહેન બોલી , “ અમે દશામાનું વ્રત કરીએ છીએ . ” એ વ્રત  નીવિધિ મને ન કહો ! ત્યારે બીજી સ્ત્રી બોલી , દસ સૂતરના તાંતણા લેવા , તેને દશ ગાંઠો વાળવી અને ઘેરાને કંકુ લગાવી તે ઘેરો હાથે અને કળશે બાંધી દેવો , એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી , દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દશ દિવસ નકોરઢ ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું . ” દાસી  મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછયું કે , “ હું દશામાનું વ્રત કરું ? ” ત્યારે રાજાએ પૂછયું કે , “ દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ? ” ત્યારે રાણીએ કહ્યું કે , “ નિર્ધનને ધન મળે , પુત્ર પરિવાર વધે , સુખ શાંતિ અને સંતોષ મળે . આ રીતે વ્રત કરનાર દ

🙏 દશામાની આરતી 🙏

  🙏 દશામાની આરતી 🙏 જય જય જય દશામાં માડી ... તારાં ગુણ ગાતાં નર - નારી ,  જય દશામાં માડી ... સંકટ હર્તા , સંપત્તિો દેતા , સુખ - સમૃદ્ધિ મા સારી ,  મનવાંછિત મા ફળ તે દેતા , કરવા લીલી વાડી .. . જય જય દશામાં માડી ...  તારા દુઃખી જનના દુઃખ ટાળતા , સંકત હરતા દાડી ,  ભક્તોની મા ભીડે આવતા , દર્શન દેતા દા'ડી દા'ડી ...  જય જય દશામાં માડી ... તારા વાંઝિયાના મેણા ભાગતા , ખો ળા ભરતા માડી , વિરહીણીના કોડ પૂરતી , કથ મેળવતા કુપાળી ,  જય જય દશામાં માડી ... તારા નિર્ધનને મા ધન બહુ દેતા , બળ દયાળી , સિદ્ધ કાર્ય , શ્રદ્ધાળુના કરતા , પ્રેમ ” થકી મા પ્રેમાળી ,  જય જય દશામાં માડી ... તારા .

વાઈફાઈ ડિવાઈસ થી ઊંઘ હરામ થાઈ છે માણસની તંન્દુરસ્તી પર ખરાબ અસર પડે છે : સંશોધન

  ડેનમાર્કની એક સ્કૂલના વિધાર્થીઓએ એક વાઈફાઈ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે . એમણે પોતાના સાધારણ વૈજ્ઞાનિક પ્રયોગને આધારે એ વાત સાબિત કરી છે .             કે વાઈફાઈ  ડિવાઈસ માણસની તંન્દુરસ્તી પર ખરાબ અસર પાડે છે . એનાથી નીકળતા રેડિયો તરંગોથી ઊંઘ પણ ઊડી જય છે . ડેનમાર્કની  હેલર્પ સ્કૂલના વિધાર્થીઓનું એવું કહેવું છે કે ઊંઘતી વખતે મોબાઈલ ફોન પાસે રાખવાથી એમને આખો દિવસ કલાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની ઊભી થઈ હતી . કેટલાક વિધાર્થીઓની તો ઊંઘમાં પણ ખલેલ પહોંચી હતી . વિદ્યાર્થીઓએ આ પ્રયોગ છોડ ઉપર પણ કર્યો હતો . એમણે વાયરલેસ રૂટરનો ઉપયોગ કર્યો , જેમાંથી મોબાઈલ જેવા જ રેડિયો તરંગો નીકળે છે . વિધાર્થીઓએ વાઈફાઈ રૂટરને નજીક .  રાખીને છોડ ઉગાડવાની કોશિશ કરી તો એના મોટાભાગના બીજ મરી ગયા .  આ માટે એમણે એક કમરામાં છોડની છ ટ્રે મૂકી જ્યાં વાઈફાઈ રૂટર અને મોબાઈલ નહોતા .જ્યારે બીજા કમરામાં એમણે બીજા છ છોડવાળી ટ્રે મૂકી . આ પછી જોયું તો 12 દિવસમાં વાઈફાઈ , ડિવાઈસવાળા કમરામાં રાખેલા બધા છોડ મરી ગયા હતા જ્યારે બીજા કમરામાં મૂકેલા છોડ વિકાસ પામ્યા હતા . આ પહેલા એક રિસર્ચમાં એવું કહેવાયું હતું