બેટરી લાઈફ : ટેકનોલોજીમાં ઝડપથી સુધારો થતો ગયો , પણ હાર્ડવેરની સાથે સાથે બેટરીની ટેકનોલોજી ખાસ સુધરી નથી . આકાર અને વજનની પોતાની મર્યાદાઓને કારણે કંપનીઓ જે બેટરીનો ઉપયોગ કરે છે એ 10 થી 12 કલાક જ ચાલે છે . તમે નોંધ્યું હશે કે સમયની સાથે બેટરીની લાઈફ પણ ઘટવા લાગશે . કેટલીયે વખત વધારે પડતા વપરાશના કારણે આવું થાય છે . કેએસ મોબાઈલ કંપનીની બેટરી ડૉકટર એપમાં કેઝયુઅલ અને પાવર યુઝર્સ બન્ને માટે ઘણાં વિકલ્પ છે . તમે વિજેટની મદદથી બચેલી બેટરી લાઈટનો યોગ્ય ઉપયોગ કરી શકો છો . એડવાન્સ યુઝર્સ જુદા - જુદા બેટરીસેવર મોડસ કન્ફયુગર કરી શકે છે , અને વધારે બેટરી ખર્ચ થતી અટકાવવા ફંકશન્સ શિડયુલ કરી . શકે છે . તમે ચાહો તો ઈઝી બેટરી સેવરનો ઉપયોગ પણ કરી શકો . છો . જો તમે એન્ડ્રોઈડ ડિવાઈસનો મેક્સિમમ ઉપયોગ કરવા ચાહો છો .
તો બેટરી લાઈફને ઓછી કરનાર એપ્સને અનઈન્સ્ટોલ કરી દો . એન્ડ્રોઈડ ડિવાઈસમાં તમને ઉપયોગમાં આવતી હોય એવી એપ્સ જ ડાઉનલોડ કરો .
Comments