Skip to main content

Posts

Showing posts from February, 2020

આપણા સૂર્યમંડળ ને ગળી જસે બ્લેકહોલ

વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વખત ૮ રેડિયો ટેલિસ્કોપની મદદથી બ્લેકહોલની તસવીર મેળવી બ્લેક હોલ એટલે એવો પિંડ કે જેમાં થી પ્રકાશ પણ છટકી શકતો નથી અને પ્રકાશ છટકી ન શકે એટલે તે જોઈ શકાય જ નહીં આપણે જે કાંઈ જોઈ શકીએ છીએ તે દ્રશય પ્રકાશ ને લીધે જ જોઈ શકીએ છીએ. નામ પ્રમાણે એવો કુવા  જે જોઈ ના શકાય. આજકાલ  બ્લેકહોલ અંગે ધાણા સંશોધન થઈ રહ્યા છે અને ધણા થયા છે 1783 માં રોયલ સોસાયટી ના હેનરી કેવેન્ડિશને   પત્ર લખીને જ્હન મિશેલે એવા સંકેટ  આપ્યા હતા કે અવકાશમાં એવા પિંડો છે. જેમાંથી પ્રકાશ પણ છટકી શકતો નહીં  પણ એ અંગે વધું સંસોધનો થયા નહીં  1995 માં પિયર લપ્લાસ ફ્રાન્સના ખગોળશાસ્ત્રી એ ન્યુટનના ગતિ ના નિયમોનો ઉપયોગ કરીને એવું તારણ કાઢ્યું હતું બ્રહ્માંડમાં ધણા ઠેકાણા એવા હશે જેમનું ગુરુત્વાકર્ષણ બેસુમાર હશે જેમાં થી પ્રકાશ પણ છટકી શકે નહીં બસ ત્યાર થીજ આ ભમ્મરિયા કુવા નો ખ્યાલ વહેતો થઈ ગયો બ્લેકહોલ માંથી કશું છટકી શકતું નથી તેનો અભ્યાસ કરવો કેટલો મશ્કેલ હોય છતાંય સૈધ્ધાંતિક રીતે વૈજ્ઞાનિકઓ બ્લેકહોલ ને સમજવાનો પ્રયાસ કરતા રહ્યા છે. 2011 સ્ટિફન હોકિંગે પોતાની જ વષોૅ જુની થીયરીને ખોટી ઠરાવી ને એક ધડાકો