રણપ્રદેશમાં રેતી વધુ પ્રમાણમાં હોય છે. રેતી એ ઉષ્માનું સારું અવશોષ્ક પણ છે એ દિવસ ના સમયે સુયૅ ની ઉષ્માને અવશોષિત કરીને રણપ્રદેશ વિકીરણ દ્વરા પોતાની ઉષ્માને કાઢી દઈ ને રાતના સમયે ઠંડા પડી જાય છે જેના કારણે રણપ્રદેશમાં રાત ના સમયે ઠંડી લાગે છે.
જયારે ઠંડીની મોસમ શરૂ થાય છે ત્યારે ચકલી પોતાની પાંખો ફેલાવી લે છે. એનું કારણ એ છે જયારે ચકલી પોતાની પાંખો ફેલાવી ને બેસે છે તો એના શરીર અને પાંખ ની વચ્ચોવચ હવા નું એક પડ આવી જાય છે. હવા ઉષ્માની અવાહક હોય થતા નુકસાનથી બચાવે છે.