1- મોનિટર
મોનિટરને કમ્પ્યુટરનો ફેસ ગણી શકાય. મોનિટરની સ્કીન થકી જ આપણે જાણી શકીએ છીયે છીએ કે તેમાં શું ચાલી રહ્યું છે મોનિટરને જોતાં રહીને જ આપણને કમ્પ્યુટર પર કામ કરવાંનું હોય છે મોનિટરની મદદ થી જ આપણને દસ્તાવેજ, તસવીર, વીડિયો જોઈ શકીએ છીએ કે ગેમ રમી શકીયે છીએ
2- સીપીયુ
સીપીયુ એટલે સેનટ્રલ પ્રસેસિંગ યુનિટ. સીપીયુ કમ્પ્યુટર નું ખુબ મહત્વ નું અંગ છે એમાંથી કમ્પ્યુટર પાયાના ફંકશનનું સંચાલન થતું હોય છે. સીપીયુ મા જ કમ્પ્યુટર ની તમામ પ્રક્રિયા પાર પડતું મધરબોર્ડ અને મેમરી સાચવતી હાડૅ ડિસ્ક્સ રેમ વગેરે હોય છે
3- કી બોડૅ
કીબોડૅ નિ મદદ કમ્પ્યુટર ને જુદા-જુદા કમાન્ડ આપી શકીયે છે અને ટેક્સ કમ્પોઝ કરી શકીયે છી. તેના શોટૅ કટૅસ કામ આસાન કરી દેતા હોય છે
4-માઉસ:
કમ્પ્યુટર નું માઉસ નાનુંં ધણું મહત્વ પુણ અંગ છે. તેની મદદ ટેક્સ સીલેક્શનથી માંડીને ટ્રેગિંગ અને કમાન્ડ આપવાનું કામ થઈ શકે છે.
Comments