એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો. એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય" આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો
નાની મોટી ચોરી કરવાં લાગીયો અને મોટો ચોર બની ગયો પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે યોજના બનાવી આમ એક વખત મોકો જોય ને રાજા ના મહેલ મા થી ચોરી કરી હીરા મોતી જવરાત ચોરી કરી ને ભાગી ગયો, ગામ ના મંદીર પછાડ સાંતયો હતો ત્યાં કોઈ બીજો ચોર ધાબરો ઓઢીને ભુત બની આવીયો અને ચોર ના છોકરા ઉપર તલવાર રાખી આ ખજાનો મુકી દે હું તને મારી નાખીશ ચોર નો છોકરો એક દમ ડરી ગયેલ હતો
મંદીર મા દીવો બળ હતો અને અને જોયું અનો તો પળછાયો છે! ત્યાં જ આ ચોર ના છોકરા ને ઓલી વાત યાદ આવી ગય કે મે કથા મા સાંભળયુ તું કે ભુત ને પળછાયો ના હોય તેજ ક્ષણે પલક જપક તા ચોર ના છોકરા એ તલવાર કાઢિં ને ભુત ના પેટ તલવાર ખોસીં દીધી ત્યંજ ભુત બની આવેલો ચોર મૃત્યુ પામ્યો એને જોય કે આતો કોઈ ચોર જ છે ત્યાર એ ચોર ના છોકરાનું હૃદયપરિવર્તન થઈ ગયું. ને વિચાર આવીયો કે રામ કથા ની એક વાત થી લાખો નો ખજાનો બચી ગયો મારો જીવ બચી ગયો જો આખી કથા સાંભળું
મને જીવનમાં કેટલો ફાયદો થશે. પાપ ભર્યા જીવન ને પુણ્યનો માર્ગ મળશે. મારૂ જીવન ધન્ય થય જાસે,મારું જીવન સાર્થક બની જશે.
🙏 જય શ્રી રામ🙏

Comments