:- બે સમજુ બકરાઓ :-
એક નદી હતી. એમાં ધણું પણી હતું. એના પર સાંકડો પુલ હતો. પુલ પરથી એક જ જણ જઈ શકતું. એક વખત પુલના એક છેડા તરફ થી એક બકરો આવ્યો. પુલના બીજા છેડા તરફથી બીજો બકરો આવ્યો બન્નને બકરાઓ પુલ વચ્ચોવચ ભેગા થઈ ગયા. બન્નને એક બીજા ના સામે છેડે જવું હતું. બકરાઓ વિચાર માં પડ્યાં. પાછા જઈ શકાય તેમ ન હતું બકરા એક બીજા ની બાજુમાંથી પણ નીકળી શકાય તેમ ન હતું બકરા સમજુ હાતા. તે ગભરાયા નહીં લડ્યા પણ નહીં એક બકરો નીચે બેસી ગયો. બીજો બીજો બકરો તેની ઉપર થઈને આગળ નીકળી ગયો. હવે બન્નને બકરાઓ સલામત રીતે સામસામી દિશામાં આવી ગયા. બન્નને જે તરફ જવું હતું તે દિશામા ચાલવા લાગ્યા.
Comments