:-🐢કાચબો અને સસલો 🐇:-
આપણે બધા એ કાચબો અને સસલા ની વાતૉ સાંભળી છે એમા કાચબો જીતી જાય છે આવી જ પ્રેરક વાતૉ છે 🐰🐢🐇
એક જંગલ મા સ્પધૉ હતી દુર સમે એક ઝાડ હતું ત્યાં જે પહેલાં પોહચી જાય તે વિજેતા.
પણ ત્યાં પહોચ વા નો રસ્તો લાંબો અને વચ્ચોવચ નદી હતી. અલી બાજું સસલો અને કાચબો બનેં સ્પધૉ શરૂ થઈ. સસલો ખુબ ઝડપી ચાલવાં લાગીયો થોડક આગળ જઈ ને ઉભો રહી ગયો એને પાછળ વરી ને જોયું કાચબા ને કહે અરે કાચબા ભાઈ! આવું ઠચુક ઠચુક કેમ ચાલો છો! આવો મારી પીઠ પર બેસી જાઓ કાચબો સસલા ની પીઠ પર બેસી ગયો આમ કાચબો અને સસલા બન્ને એ રસ્તો પાર કયૉ હવે આગળ નદી આવી સસલો ત્યાં જ નદી કાંઠે ઉભો રહી ગયો. અને કાચબો તરત નદી માં ઉતરી ગયો. કાચબા એ સસલા ને કહ્યું આવો મારી પીઠ પર બેસી જાવ હું તમને નદી પાર કરાવી દવ. સસલો કાચબા ની પીઠ પર બેસી ગયો. આમ બન્ને એ સમજદારી પૂર્વક
રસ્તો અને નદી પર કરી. અને બનેં એકસાથે પેલા ઝાડ પાસે પોહચી નેં સ્પધૉ સમાંપ્ટ કરી. 🐢🐇
*વિના સહકાર નહીં ઉદ્ધાર

Comments