શ્રીમદ્ ભગવદ્ ગીતા માં 18 અધ્યાય અને 700 શ્ર્લોક છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કમૅયોગ વિષે વાત કરી છે.
અત્મા પરમાત્મા મોક્ષ મુક્તી ભક્તી ભગવાન કમૅ અકમૅ જ્ઞાન અજ્ઞાન વગેરે પ્રશ્ર્નો ના સચોટ સંતોષકારક જવાબ ગીતા માં મળી જાય છે.
આધ્યતમિક સાંસારિક માનસિક આપણા મનમાં ઉધભવતા તમામ પ્રશ્ર્નો ના જવાબ ગીતા માં છે
ગીતા ના શ્ર્લોક સીધા અને સરળ છે પણ તેના અથૅ સમજવા થોડા અધરા છે
જેમ કે કમૅ કરો ફળ ની આશા ના રાખો.
જે થાઈ છે તે સારા માટે થાઈ છે.
આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા ની ચર્ચા દુનિયાભર માં થાય છે. ભગવદ્ ગીતા નું અંગ્રજી, લેટીન,જમૅન, ફેન્ચ,ગ્રીક વિદેશીભાષા માં અનુવાદ કરેલ છે. વિદેશ માં લોકો ગીતા માં થી પ્રેરણા લે છે.
જેમ એક પણી નો ગ્લાસ અર્ધો ખાલી હોય ને તમે રોતા હોય અર્ધો ખાલી છે અર્ધો ખાલી છે.
ભગવદ્ ગીતા તમારી વિચાર ધારણા બદલી નાખશે
પાણી નો ગ્લાસ અર્ધો તો ભરેલ છે ને.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ગાંધીજી, સ્વામી વિવેકાંનંદ આવા મહાનુભાવો એ શ્રીમદ્ ભગવદ્ ગીતા માં થી પ્રેરણા લીધી છે.

🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏
Comments