અમેરિકની યુનિવર્સિટી ઓફ સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશનના સંશોધકના કહેવા પ્રમાણે જો ઓનલાઇન ગેમ્સ રમવામાં આવે તો એનાથી બાળકો શીખવાની ક્ષ્મ્તા નો વિકાસ થાય છે. એમનામાં એક જ ઉ ઉદેશ માટે હળીમળીને કામ કરવાની અન્ડર સ્ટેન્ડિંગ પણ વધે છે. ઓનલાઇન ગેમ ના સોશિયલ નેટવર્ક યુવાનોની મેનેજમેંટ સ્કિલ વધે છે. ન્યુયોર્કની રોચેસ્ટર યુનિવર્સિટી નું સંશોધન તો ’ત્યાં સુધી કહે છે કે ગેમ રમવાથી બાળકોનો ઉત્સા વધે છે. અને નવી નવી વસ્તુઑ પ્ર્ત્યે દિલચસ્પી જાગે છે. ગેમ રમવાથી બાળકો નેતૃત્વશક્તિ પણ વિકાસ થાય છે. સઇક્લોજિસ્ટ કહે છે કે ગેમ રમવાથી મગજ ના નિયુરોન વધારે સક્રિય થાય છે .
પહેલાં ના સમયમાં લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે.
Comments