Skip to main content

પેનડ્રાઈવ કેવી રીતે કામ કરે છે

કોમ્પુટર હાર્ડિસ્ક્માં આપણે ફોટા,મ્યુઝિક ફાઇલ વિડિયો ડોકિયુમેંટ કે અન્ય ડેટા રાખીએ છી. હવે આપણે ડેટા ટ્રાન્સફર કરવા પેનડ્રાઈવ નો ઉપિયોગ કરી છી પેનડ્રાઈવ ફ્લેશ મેમરી વડેકામ કરેછે. ફ્લેશમેમરી ને સોલીડ સ્ટેટ કહેવાય છે તેમાં સંપૂર્ણ ઇલ્ક્ટ્રોનિક પ્રકિયા થાઈ છે. તેમાં એક પણ ભાગ નું હલન ચલન થતું  નથી. મેમરી કાર્ડ, ગેમ કોન્સલો ડિજીટલ કેમેરા ના વગેરે ફ્લેશ મેમરી છે. પણ આ કામ કેવી રીતે થાઈ છે . ફ્લેશ મેમરી માં બબ્બે ટ્રાન્ઝરજીસ્ટર કૉલમ ની પટીઓ હોય છે.ટ્રાન્ઝીસ્ટર વચ્ચે પાતળું ઓકસાઈડનું સ્તર હોય છે.ટ્રાન્ઝીસ્ટરઉપલી હારને ફ્લોટિંગ ગેટ અને નીચેની કંટ્રોલ ગેટ કહેવાય છે. આ મેમરી કમ્પ્યુટર સાથે જોડાય ત્યારે તેમાં 10 વોલ્ટ્સ વીજપ્રવાહ વહે છે.અને ફ્લોટિંગ ગેટ ના ટ્રાન્ઝીસ્ટર ઇલેક્ટ્રોનગન નું કામ કરે છે. સેલ સેન્સર આ પ્રવાહ નું નિયંત્રણ કરે છે. અને વીજપ્રવહ ની વધ-ઘટ પ્રમાણે ડેટા નો સંગ્રહ કરે છે હાર્ડડિસ્ક ની જેમ પેનડ્રાઈવમાં ચક્રાકાર ફરતી ડિસ્ક કે રીડર હોતા નથી ઍટલે તેને ફ્લેશ મેમરી કહે છે. રેમમાં ઇલેક્ટ્રીક કરંટ બંધ થાઈ તો બધી માહિતી ડેટા ભુસાઈ જાયછે પરંતુ ફ્લેશ મેમરી તેમ થતું નથી    

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે