જે ઉષ્ણતામાને પ્રવાહીનું બાષ્પ્દબાણ અને ધન પદાર્થ નું બાષ્પ્દબાણ એકબીજા સાથે સમતોલ સ્થિતિમાં હોય એટલે કે પ્રાવાહી જ્યારે ધન સ્થિતિમાં રૂપાંતર પામવાની શરૂઆત કરે અને પ્રાવહી થતા ધન વરચે સમતુલન સ્થપાય તે ઉષ્ણતામાનને પ્રવાહી કે દ્રાવકનું થારબિંદુ કહેવાય છે. કોઈપણ ઉષ્ણતામાને શુદ્ધ દ્રાવક બાષ્પદબાણ ઓછું હોય છે. આ રીતે દ્રાવક કરતાં દ્રાવણના ઠારબિંદુમાં થતા ઘટાડા ને થારબિંદુ અવનયન કાહેવામાં આવે છે.
દા.ત. મીઠું એ દ્રાવ્ય છે. પાણી એ દ્રાવક છે અને ખારું પાણી એ દ્રાવણ છે.
Comments