¶ જે લોકો સફળ બને છે. તે લોકો સક્રિય અને કમૅઠ હોય છે. તમે સક્રિય અને કમૅઠ બનો. નિષ્કિય તો કદી ના બનો.
¶ સફળ લોકો સ્કુલ બહુ જલ્દી છોડી દે છે પણ ભણવાં નું નહીં
¶જો તમે જીવનમાં રસ ગુમાવી દેશો તો તમને વુદ્ધાવસ્થા ધેરી વળશે. તમે ગુસ્સાભયોૅ સ્વભાવ બનાવી દો છો, તમે ફરીયાદ કરવાં નું શરૂ કરી દો છો, તમે કટકટ કરવા લાગો છો ત્યારથી તમે વુદ્ધા થવાનું શરૂ કરી દીધું છે તેમદ સમજો.
¶ તમારા ભુતકાળની મુસીબતોને, તમારા ભુતકાળના સાંસ્કૃતિક નિયમોને અને સમાજિક માન્યતાઓને ભુલી જાવ.
¶ અનંતજીવન ઉપર દૅષ્ટિ જ તમને યુવાન રાખે છે.
¶ તમારૂં વતૅન સરળ, સહજ અને નૈસગિૅક રાખો, કશાથી તમો ઉદ્ધિગ્નન ના બનો

¶ કોઈ પણ સિદ્ધિ અને સફળતા માટે અભિનંદન આપવાંનું ભુલશો નહીં
Comments