તમારું મગજ એક અદ્ભુત મશીન છે. જયારે એ સફળતા વિશે વિચારે છે ત્યારે તમને સફળતાની દિશામાં લઈ જાય છે .પરંતુ એ
મગજ નિષ્ફળતા વિશે વિચારવા લાગે ત્યારે તમને નિષ્ફળતા જ મળે છે.
શરીર ને આહાર મળે છે એના પરથી શરીર ધડાય છે. એવી રીતે જ મગજને જે વિચારો આપવામાં આવે તેના પરથી મગજ ધડાય છે. અલબત, મગજ માટેનો ખોરાક પડીકામાં આવતો નથી અને દુકાનો માંથી મળતો નથી.
આપણે આપણા માટે ઊભા કરેલા વાતાવરણ પરથી મગજને ખોરાક મળે છે - તમારા જાગ્ર્ત મન અને અર્ધજાગ્રત મનને આપવામાં આવતી અસંખ્ય મગજના સ્વાસ્થય પર અસર કરે છે.
આપણે કેવા પ્રકારનો ખોરાક મગજ ને આપીએ છીએ એના પરથી આપણી આદતો, અભિગમ, વ્યક્તિત્વ વગેરે નક્કી થાય છે.
દરેક જણમાં વિકાસ માટેની ચોક્કસ ક્ષમતા રહેલી હોય છે. પરંતુ એ ક્ષમતા ને આપણે કેટલી વિકસાવી છે અને કઈ રીતે વિકસાવી છે એનો આધાર આપણે મગજ ને કેવા પ્રકાર નો આહાર આપીયે છીએ એના પર રહે છે.
જે રીતે તમારા ખોરાકની અસર શરીર પર થાય છે એ જ રીતે આપણે આપણા મગજ કેવા પ્રકારનું વાતાવરણ આપીએ છીયે એના પરથી મગજ ધડતર થાય છે. તમે ક્યારે વિચાયુઁ છે કે તમારો ઉછેર તમારા દેશમાં નહીં પણ વિદેશમાં થયો હોત તો તમે કેવા પ્રકારની વ્યક્તિ બન્યા હોત? તમે કેવા પ્રકારનો ખોરાક પંસદ કરતા હોત? તમારા પોશાક વિશેની પસંદગી કેવી હોત?
તમને કેવા પકારનું મનોરંજન સૈથી વધારે ગમતું હોત? તમે કેવા પ્રકારનું કામ કરતા હોત? તામરો ધમૅ ક્યો હોત? આ પ્રશ્ર્નોના તમે ચોક્કસ જવાબ તો આપી જ ન શકો, પરંતુ તમે જો તમારા દેશ સિવાય અન્ય દેશમાં ઊછયૉ હોત તો ભૌતિક રીતે જુદી વ્યક્તિ બનવાની સ્કીયતા વધી જાય છે. શા માટે? કારણ કે જુદા પ્રકારના વાતાવરણની તમારા પર અસર થઈ હોત. આ મુદો બરાબર નોંધો. વાતાવરણ આપણને વિચારવા ની પદ્ધુતીઓ શીખવે છે.
તમારી એક એવી આદત બતાવો, જે તમે અન્ય લોકો પાસે શીખ્યા ન હો. પ્રમાણમાં નાની - નાની બબતો, જેમ કે આપણી ચાલવાની ઢબ, ખાંસી ખાવાની રીત, કપ પકડવાની આદત સંગીત માટેની આપણી પસંદગી, સાહિત્ય, મનોરંજન, પહેરવેશ એ બધું જ તમારી આસપસના વાતાવરણ ને આભારી છે હોય છે.
સૈથી અગત્યની વાત એ છે કે તમારી વિચારસણી ની વ્યપકતા, તમારો ધ્યેય, તમારો અભિગમ, તમારું વ્યક્તિત્વ એ બધું જ તમને મળેલા વાતાવરણ પરથી ધડાય છે.
નકારાત્મક વિચારસણીવાળા. લોકો સાથેનો લાંબો સહવાસ આપણને નકારાત્મક બનાવે છે.
એની સામે, ઊંચા વિચારો ધરાવતા લોકો સાથેનો સહવાસ આપણા વિચારો ને ઊંચા બનાવે છે. મહત્વકાંક્ષી લોકો સાથેનો નિકટનો સંબંધ આપણને મહત્વકાંક્ષી બનાવે છે

Comments