*લાકડા ની મુર્તી બનાવવા વાળો કારીગર ભગવાન ને કહે છે*
*હે ભગવાન તુ પણ એક કલાકાર છે*
*અને હૂ પણ એક કલાકાર છુ*
*તે મારી જેવા અસંખય પુતળા બનાવીને ધરતી પર મોકલયા છે*
*અને મે તમારા અસંખય પુતળા બનાવી ને ધરતી પર વેચયા છે*
*પણ શરમ આવે છે કે તમારા બનાવેલા પુતળા અંદરો અંદર લડે છે*
*અને મે બનાવેલા પુતળા સામે લોકો શીશ નમાવે છે*
*(શુ કામ ભગવાન ?)*
*ભગવાન : મે જીભ આપી છે એટલે જગડ઼ે છે, તેં જીભ નથી આપી એટલે મને પૂજે છે , જોઇ લીધી મોંન ની તાકાત ?*👌👌🙏🙏🌹🌹

Comments