Skip to main content

કોરોના વાયરસનો જાદુ: આ જોક્સ વાંચીને હસવું આવશે

લગ્ન માટે જાન લઈ ને 50 નહીં 49 વ્યક્તિ જ જવાનું. નહીં તો પાછા આવશો ત્યારે 51 થઈ જશો.પછી એક ને મૂકી આવવો પડશે.

આ તો યાદ કરાવ્યું.
 હરખ પદૂડા ના થતા.
😊😊😃😃😂

આવતી ૧૭ તારીખે લોક ડાઉન કાઢો કે ના કાઢો... 😆
પણ આ કોરોના ની રિંગટોન કાઢજો...🎶
ગળે આવી ગ્યાં બાપ...😅

શું કામ માટે ફોન કર્યો હતો એ પણ ભૂલાય જાય છે ... 😂
 😂🤣😂🤣😂🤣
😳😳😳😁😁😁

*થોડા દિવસ પછી આવી રીંગટોન આવશે..*
*મોંધવારી એક બિમારી છે,એનાથી બચો,ખાવાનુ ઓછુ ખાવ,ફાટેલા કપડા પહેરો,બની શકે તો ચાલતા જાવો,ઇંધણ વાળા વાહનો નો ઉપયોગ ના કરો..*
*ધ્યાન રાખો આપડે વિપક્ષ થી લડવાનુ છે,સરકાર થી નહી..*

*જનહિત મે જારી*
🤣🤣🤣🤣🤣


અત્યારે કોઈ એવી ઑફર આપે કે 1 ઝાડ વાવો ને 1 માવો લઈ જાવ...
તો માવાના આ બંધાણી આખા ભારતને જંગલ બનાવી દે...
😂😜😂





😀😃😄😁😆😅😂🤣☺️😊😇😍😌🙂🙃😉🥰😘😗😙😚😋😛😝😜🤪🤨🧐🤓😎🤩🥳☹️🙁😕😟😏😒😔😞😣😖😫😩🥺😢😭😤😱🥶🥵😳🤯🤬😡😠😨😰😥😓🤗🤔🤭🤫😦😯🤥😶😐😬😑😧😮😲🥱😴😈👿👹👽💩🤒🤧😴🥱😧😮😬

               👆🏻
    આ બધાને કોરોના થશે 





   *આ એકલો બચવાનો....*

               👇🏻
              "😷"

















*તમે મને કોલ કરશો એટલે કોલર ટ્યુન મા એક મેડમ બધું સમજાવી દેશે..*

*મારે કઈ સમજાવાની જરૂર નહિ પડે..*
🤣😜🤣😜🤣😜😜🤣

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે