આજે 1500 રૂપિયા બેંક ખાતા માં જમા થયાં એવો મેસેજ આવ્યો.
હું વિચાર મા પડી ગયો પગાર તો એક તારીખે જમા થઈ ગયો હતો આ 1500 ક્યાંથી જમા આવ્યા ? કોઇ સરકારી સહાય હશે?
મેં પત્ની ને મેસેજ બતાવ્યો
તો એ બોલી મેં જમા કરાવ્યા છે તમારા ખાતામાં એપ્રિલ મહિનાનું ઘર કામ કર્યું એનો પગાર છે
મેં કીધું આપણે કામવાળી ને તો 3000 આપીએ છીએ તો મને 1500 કેમ?
પત્ની બોલી બે ટાઈમ જમો છો એના 1500 કાપી લીધા છે😂😂😂😂😂😷😷😷😷

Comments