ભીખો :-એલા કેમ દેખાતો ન હતો? ક્યાં હતો આટલા દિવસ??!!
સદ્ગ્રુહસ્થ દામોદર :-
પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ
કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..
ત્યાં અચાનક ક્રૃષ્ણ યાદ આવતા..!!
થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ ક્રુષ્ણ જન્મ ભૂમિ માં નિવાસ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!!
*ટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો...એમ બોલતો નથી મુઓ.*
😂😂 😛 🤣🤣 😉
.
*ભાષા વૈભવ*
Comments