વોટ્સએપ ધણા લાંબા સમયથી મલ્ટિ-ડિવાઈશ
સ્પોર્ટ્ ફીચર પર કામ કરી રહ્યું હતું હવે આ સુવિધા યુઝર્સ માટે ટુંક સમયમાં રજૂ કરી શકશે આ સુવિધા સાથે વપરાશકારો સમાન નંબર ના ધણા ફોનમાં ચેટિંઞની મજા લઇ શકશે્. ઇન્સ્ટન્ટ મેસેજિંઞ એપ્લિકેશન્ વોટ્સએપ વપરાશકારો માટે દરોજ નવી સુવિધાઓ લાવે છે. કંપની લાંબા સમયથી આ મહાન મેસેજિંઞ એપ્લિકેશન્ વોટ્સએપ માટે નવી સુવિધાઓ પર કરી રહી છે જે જણાવે છે કે આ એક મલ્ટિ-ડિવાઈશ સ્પોર્ટ્ સુવિધા છે જે ટુંક સમયમાં વપરાશકર્તા ઓ માટે રોલઆઉટ થઈ શકે છે.આ પછી વપરાશકર્તા સમાન નંબર થી મલ્ટિપલ ફોનમાં વોટ્સએપ ચલાવી શકશે . હાલમાં, વપરાશકર્તા ઓ નંબર માંથી એક જ ફોનમાં એક જ એકાઉન્ટ બનાવવામાં સક્ષમ છે. વોટ્સએપ નવા અપડેટ્સ અને નવીનતમ સુવિધાઓ વિશે માહિતી પુરી પાડતી સાઇટ ડબલ્યુએબીએટીએનફો દ્વારા આને લઞતી વિગતો શેર કરવામાં આવી છે.
Comments