Skip to main content

રમકડાંની કારથીમાંડી કોમ્પ્યુટરમાં ઉપયોગી ઈલેકટ્રીક મોટર

રમકડાંની કારથીમાંડી કોમ્પ્યુટરમાં ઉપયોગી ઈલેકટ્રીક મોટર


ધર, ઓફિસ કે  ઉધોગમાં ઈલેકટ્રીક સાધનો  તેમજ યંત્રમાં ચક્રકાર ગતી આપતી ઈલેકટ્રીક મોટર વિજ્ઞાનની સૈથી માહાન શોધ છે. એક સ્વિચ પાડતાં જ ચક્ર ગોળ ગોળ ફરવા લાગે તમારી આસપાસ નજર કરો.રમકડાં, કોમ્પ્યુટર ની હાર્ડડિસ્ક,સીડી ડીવીડી પ્લેયર વોશિંગ મશીન, મિક્સર આ બધા સાધનમાં  મોટર નો ઉપયોગ થહેલો હશે
ઈલેકટ્રીક પાવર, મેગ્નેટીઝમ અને ગતિ નો સંબંધ ઈ.સ.1820 માં એમ્પિયર નામના વૈજ્ઞાનિક શોધેલો. મોટર પાછળનું  આ મુળભુત વિજ્ઞાન છે.ઈલેકટ્રીક મોટર શોધમાં માઈકલ ફેરાડે,વિલિયમ સ્ટજૅત અને જોસેફ હેનરીનો મુખ્ય ફાળો છે.
મોટર નો મુળભુત સિદ્ધાંત સાવ સાદો છે. એક સાદા વાયરનો ' યુ 'આકારનો ગાળીયો બનાવી તેને નળાકાર ચુંબકની વચ્ચે મુકી તેમાં વીજપ્રવાહ આપવાથી વાયરનો ગાળીયો ચક્રકાર ફરવા લાગે. વાયરમાં વીજપ્રવાહ વહે ત્યારે તેની આસપાસ  ચુંબકીય ક્ષેત્ર બને આ ક્ષેત્ર તેની નજીક રહેલા નળાકાર ચુંબકના ક્ષેત્ર સાથે પ્રતિક્રિયા કરે છે.
ચુંબકના બે સમાન ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ પામે છે. એટલે એકબીજા થી દુર  ધકેલાય છે જયારે વિરુધ્ધ ધ્રુવો એકબીજાથી આકષૉઈને એકબીજાની નજીક ખેંચાય છે. વાયર માં વહેતો એસી વીજપ્રવાહ બંને દિશામાં વારાફરતી વહેતા હોય તેના ક્ષેત્રના ધ્રુવો પણ બદલાય છે. પરિણામે વાયરનો લુપ ચુંબક પ્રત્યે વારાફરતી આકર્ષાણ અને અપાકર્ષણ પામે છે. પરિણામે ગોળ ગોળ ફરે છે. આ સાદી રચનાને મોટરમાં એક નળાકાર કાયમી ચુંબક ની વચ્ચે વાયર ના સંખ્યાબંધ આંટા ચરાવેલ કોયલ મુકાય છે. 
આ કોયલમાં વીજપ્રવાહ વહે ત્યારે તે પોતે ગોળ ગોળ ફરે છે. બેટરી વડે ચાલતી મોટરમાં ડીસી કરંટ ને એસી કરંટમાં ફેરવનાર કોમ્પ્યુટર નામની ધાતુની રિંગ હોય છે.  જુદા જુદા સાધનોમાં જરૂર પ્રમાણે નાની મોટી મોટરચ ઉપયોગ માં આવે છે. સીડી પ્લેયરમાં સીડી ને ફેરવનાર નાનકડી મોટર હોય છે. પાણીના પંપ અને અનાજ દળવાની ઘંટીઓમા મોટી અને શક્તિશાળી  મોટર હોય છે. 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/