*કોરોનાએ બહુ કરી..ભાઈ*
આજે અમારો દુધવાળો કહે,.... કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું... ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે.
મે કીધુ... એટલે એ વળી કેવું દુધ..?
તો કહે.. ... એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે... રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય... એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.
😂
ભાઇ તું રહી ગયો હતો તો હવે તું પણ લુંટી લે....
🤪🤪🤪
Comments