ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ બાદ ભારતીય ટુંકી વીડિયો એપ ચિંઞારી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ આવ્યા પછી. ચિંઞારી એપ્લિકેશન્ દર કલાકે લઞભઞ ૧ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી રહી છે અને આ એપમાં દર કલાકે ૨ લાખ વ્યુ મળી રહ્યા છે. ખુબ ટુંકા સમયમાં આ ચિંઞરી એપને ડાઉનલોડ કરવા ની સંખ્યા એક કરોડ થી ઉપર
પહોંચી ઞઈ છે. દરમિયાન, હવે કંપની એ ચિંઞારી સ્ટાસૅ : ટેલેન્ટ કા મહાસંગ્રામ નામનો પોટાનો પહેલો ડિઞીટલ ટેલેન્ટ હન્ટ શો રજુ કર્યો છે. ૧કરોડ રૂપિયા નું ઈનામ આપવું:આ શોમાં વિજેતા થનાર સર્વશ્રેષ્ઠ કન્ટેન્ટ સર્જક ૧ કરોડ ઈનામ આપવામાં આવશે. તે જ સમયે, દેશના દરેક રાજ્યના શ્રેષ્ઠ કન્ટેન્ટ સર્જકો ને ૫ લાખ રૂપિયા મળશે. આ શો રાજ્ય અને રાષ્ટ્રીય બે સ્તરે થશે . આ અંતર્ગત વપરાશકર્તાઓ તેમના વિડિયો ડાન્સ ,સિંઞિંઞ, એકિટંગ , મિમિક્રી, કોમેડી, અને ઈનોવેશન કેટેગરીમાં અપલોડ કરી શકે છે. દેશનો કોઈપણ નાગરીક આ શોમાં ભાગ લઈ શકે છે. ચિંઞારી એપના સહ- સ્થાપક સુમિત ઘોષના મતે , શોધો હેતુ દેશી સંતુલન સ્થાન આપવાનો છે.
૧૫ થી ૬૦ સેકન્ડ નો વીડિયો અપલોડ કરો: કંપની અનુસાર, દરેક ભાગ લેનાર જે શોમાં ભાગ લે છે , તેણે ૧૫ થી ૬૦ સેકન્ડ વિડિયો અપલોડ કરવો આવશ્યક છે. આ પછી , તેઓ સહભાગીના પ્રદર્શન મુજબ ટુંકી સુચિબદ્ધ થસે .
ચિંગારી એપમાં જ આ માટે લાઈવ વોટીંગ કરવામાં આવશે . આ પછી , શ્રેષ્ઠ કન્ટેન્ટ સર્જકો ને ચિંગારી સ્ટાર્સ: ટેલેન્ટ કા મહાસંગ્રામ અંતગર્ત ૧ કરોડ રૂપિયા નું ઈનામ આપવામાં આવ્યું છે. આ જેવા શોમાં ભાગ લો ; આ શોમાં ભાગ લેવા માટે સૌપ્રથમ તમારા મોબાઇલ ફોન પર ચિંગારી એપ્લિકેશન્ ડાઉનલોડ કરો અને
પ્લેટફોર્મ પર તમારી પ્રોફાઈલ બનાવો . આ પછી તમારી કેટેગરી પસંદ કરો હવે તમારી કોઈ પણ વિડિયો ૧૫ થી ૬૦ સેકન્ડ અપલોડ કરો આ પછી તમારે વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવી પડશે અને તેમને ચિંગારી એપ્લિકેશન્ ડાઉનલોડ કરવા કહેવું પડશે.
આ પછી તમારા મિત્રોને મત આપવા માટે પુછો (લાઈક) માટે પૂછો. આ પછી , દરેક રાજ્યના ૧૦ ભાગ લેનારાઓને મતદાનના આધારે ટુંકી સુચિબદ્ધ કરવામાં આવશે , જેમને ઈનામ રૂપે ૫-૫ લાખ રૂપિયા આપવામાં આવશે આ ૧૦ સહભાગીઓ માં થી છેલ્લામાંન એકની પસંદગી રાષ્ટ્રીય કક્ષા માટે થશે , જેમને ૧ કરોડ રૂપિયા નું ઈનામ આપવામાં આવશે.
તમે આ શો વિશે વધારે માહિતી ચિંગારી ની વેબસાઇટ
https://ching-ari.jo/Star પરથી મેળવી શકો છો. લાઈવ મતોની ગણતરી કર્ય પછી , ચિંગારી ૨૫-ઓગસ્ટે રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ ના વિજેતા ની ઘોષણા કરશે.
Comments