હવે નવો જમાનો O LED ઉપકરણો નો
હવે નવો જમાનો O LED ઉપકરણો નો લચીલાપણું /flexibility ઓર્ગેનિક એલ.ઈ.ડીનું સૌથી જમા પાસું છે. આ પાસાનો લાભ LG કંપની ના વક્રકાર ટેલિવિઝન ને મળ્યો તેમ એજ કંપની ના G Flex તરીકે ઓળખાતા બ્રાન્ડ-ન્યુ મોબાઈલ ફોનને પણ મળ્યો છે. બજારમાં વેચાણાથૅ મુકાયેલો G Flex પહેલો એવો ફોન જે સપાટ ને બદલે વક્રકાર છે.આવ બીજા ફૉન ટુંક સમયમાં આવી રહ્યયા.છે ટુંકમાં આવતી કાલ ફલેક્સિબલ OLED ના ક્રાંતિકારી યુગની છે ,જેમાં મોબાઈલ ફોન ને કાંડા ઘડિયાળ જેમ પહેરી શકાશે અને લેપટોપ તથા ટેબલેટ વગેરે જેવા ઉપકરણો ને ખીસ્સા માં વાળી મુકી શકાશે.
Comments