બ્રહ્માંડ એટલે શું આજે આપણે બ્હમાંડ ની વાત કરીશું .આકાશ ગંગા, નિહારિકા , સૈરમંડળ, તારા ઓ અને ગ્રહોથી બનતા એક અત્યંત વિશાળ સમુહ ને બ્રહ્માંડ કહે છે. બ્રહ્માંડમાં અનેક આકાશગંગા હોય છે અને તે આકાશગંગામાં આપણા સૈરમંડળ જેવા અનેક મંડળો હોય છે. જેના કેન્દ્રમાં એક તારો હોય છે. આપણા સૈરમંડળનો કેન્દ્રીય તારો સુર્ય છે.
તારાઓની ફરતે ચારે બાજુ ગ્રહો ચક્કર લગાવે છે
જ્યાં જીવન રહેલું છે. અરે, પુરાણો માં પણ બ્રહ્માંડ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યાદ છે જ્યારે કાનૂડા ના મોઢામાં સમસ્ત બ્રહ્માંડ દેખાય છે.
Comments