લીલા ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો
ધણા ખાવા થી ઘણા બધા ફાઈદા ઓ થાય છે.
ધણા માથી શરીરને જરૂરી પોષાકત્વો મળી રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. ધણામાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ, કેલ્શીયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન સી , ફાઈબર અને મેગ્નેશિયમ જેવાં તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધાં પોષાકત્વો બીમારીને દુર કરે છે.
લીલા ધાણા પેટસંબંધી સમસ્યામાંથી છુટકારો અપાવે છે. તે આપણી પાચનશક્તિમાં વધારો કરે છે. અડધો ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણા મેળવી ને પીવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે.
રોજ તમારા ખોરકમાં લીલા ધાણાનો સમાવેશ કરવાથી આંખોની દ્દષ્ટિ તેજ બને છે. ધાણા ભરપુર પ્રમાણમાં વિટામીન A હોય છે જે આંખો માટે જરૂરી હોય છે.
તેમજ ધાણામાં કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વ રહેલાં હોવાથી તે હાડકાં મજબૂત બનાવે છે.
Comments