ગુગલ એન્દ્રોઈડ સ્માર્ટફોનમાં હવે, સ્ક્રીન શેરિંગ શકાશે
ગુગલ હવે તેની વીડીયો કોલિંગ એપ ડ્યુઓમાં શેરિંગનો ઓપ્શન આપ્યો છે. આવી સ્થિતિમાં હવે તમે ડ્યુઓ સાથે વિડીયો કોલિંગ દરમિયાન તમારી ફોનની સ્ક્રીન શેર કરી શકો છો. આ ઉપરાંત ગુગલે વીડીયો મેસેજિસ માટે સ્વાલીત કેપ્શંસ પણ ઉમેર્યા છે . ગુગલે જાહેરાત કરી હતી કે કંપની ની ફોન એપ્લિકેશન સ્પામ કોલરોને બંધ કરશે અને તમને કોણ બોલાવે છે તે કહેશે ગુગલ હવે એન્ડ્રોઇડ 9 અને તેથી વધુની એપ માટે આ સુવિધા લાવસે .જેની પાસે ડિફોલ્ટ રૂપે ગુગલ ફોન એપ્લિકેશન નથી તેઓ તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે . એન્ડ્રોઈડ માં એક નવી સુવિધા સાઉન્ડ નોટિફિકેશન પણ ઉમેરવામાં આવી છે. આ તમને આસપાસ ની મહત્વપૂર્ણ અને ભયજનક સુચના ઓ માટે ચટવણીઓ મોકલશે. તને વિયર ઓએસ સ્માર્ટવોચ પર સેટ કરી શકાય છે.
હાજારો ચિત્ર સંદેશાવ્યવહાર પ્રતીકો સાથે એકશન બ્લક્સને પણ અપડેટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગુગલે એપ્લિકેશનમાં જાપનીઝ , ફેન્ચ , જર્મન અને ઈટાલીયન માટે પણ સ્પોર્ટ ઉમેર્યા છે. ગુગલ ટીવી નવા ક્રોમકાસ્ટના લોન્ચિંગ સાથે રજુ કરવામાં આવ્યું હતું ગુગલ ટીવીમાં પ્લે મુવીઝ અને ટીવીનું નામ બદલી રહ્યું છે.
Comments