રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે
હદય રોગ થી બચવા માટે ભોજનમાં ધીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.ભરપુર પ્રમાણમાં ફળો, શાકભાજી અને દાણાવાળા ખાદ્યપદાર્થોનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી શરીરને પાર્યાપ્ત પ્રમાણમાં રેષા પ્રપ્ત થાય છે.
જે રેષા પાણીમાં ઓગળી જાય છે તને વિલય રેષા કહેવાય છે અથવા દ્રવ્ય રેષા કહેવાય છે, જે જવ ઈસબગુલ વગેરે માં મોટા પ્રમાણમાં આવેલા હોય છે. દિલની બીમારીથી સુરક્ષા માટે આવા વિલય રેષાઓને કાયદેસર રીતે માન્યતા મળી ગયેલ છે.તેનાથી બનેલા ઉત્પાદનોના પ્રચારમાં આવા દાવા કરી શકાય છે. તેમાં મુખ્ય
બી - ગ્લુકન છે જે જવમાં સૌથી વાધારે પ્રમાણમાં 3-11 ટકા હોય છે જ.તેના સેવન થી લોહી લોહીમાં કાર્બોહાઈડ્રેટ કારણે વધતી શર્કરાનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. અને રકતદબાણ પણ નિયંત્રિત રહે છે.
કાડલાક અનાજ/ ધાન્યમાં મળક આવતા કુલ અથવા વિલય રેષા સારા એવા પ્રમાણમાં હોય છે.
Comments