વોટ્સએપ એક દમ લોક પ્રિય છે. તેમ છતાં વોટ્સએપ માં સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે કોઈ વિકલ્પ કંપની દ્વારા આપવામાં આવ્યો નથી .સ્ટેટસમાં મુકેલા ફોટા નો મેળવવા માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો પણ જો કોઈ વીડીયો ગમે અને જોઈએ તો હોય અપલોડ કરનાર યુઝર્સ પાસે થી માગવો પડે છે તે સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી .
પણ હવે યુઝર્સ વિડિયો સ્ટેટસ મેળવવા માટે માગણી નહી કરવી પડે અને કોઈ થર્ડ પાર્ટી એપ કે કોઈ લીંક ડાઉનલોડ નહી કરવી પડે એપલ આઈફોન અને એનડ્રોઈડ સ્માર્ટફોન બંનેમાં હવે વીડીયો ડાઉનલોડ કરી શકાશે . એનડ્રોઈડ યુઝર્સ વીડીયો સ્ટેટસ ને ડાઉનલોડ કરવા માટે વોટ્સએપ ખોલી ને ફોન મા ફાઈલ મેનેજર એપ્લિકેશન માં જવું પડસે. ત્યારે બાદ ફાઈલ મેનેજર એપ્લિકેશન ના સેટીંગ્મા જઈને શો હિડન સિસ્ટમ ફાઈલ્સને ચાલું કરવું પડશે આટલું કયૉ પછી ફાઈલ મેનેજર હોમ પેજ પર આવીને ફોનની ઈન્ટરનલ મેમરી મા જવું પડશે . ઈનટરનલ મેમરી મા ગયા પછી વોટ્સએપ ફોલ્ડર નું મીડિયા ફોલ્ડર ખોલતા ની સાથે ત્યાં સ્ટેટસ ફોલ્ડર દેખાશે . જે ફોલ્ડર માં યુઝર્સ ના બધા જોયે લા સ્ટેટસ હશે ફોટા વિડિયો ત્યાં થી તમે કોપી કટ મુવ કરી તમે ઈનટરનલ સ્ટોરેજ માં રાખી શકાશો હવે આ ફોટા વિડિયો સ્ટેટસ રાખી શકાશો કોઈ પણ એપ મા શેર કરી શકો છો.
Comments