હિપોક્ટ્સ કહ્યું છે કે તમારા ભોજનને જ તમારી ઔષધિ-દવા બનાવી દો , આપણી ભારતી સંસ્કૃતિમાં આ કોઈ નવી વાત નથી. કારણ કે સદીઓથી ભારતીયો તો રોગમાંથી મુક્તિ મેળવવા પોતાના ધરમાં જ તેના સફળ ઉપચારો કરતા આવ્યા છે. આજના બદલાતા વાતાવરણમાં આપણે આપણા ભોજન તેમજ ખાદ્યપદાર્થોનો મળી આવતા પોષક તત્વો સિવાય તેમની રોગ નાશક અને રોગપ્રતિકાર શક્તિઓ ની ક્ષમતાઓ વિશે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માહીતી મેળવી જરૂરી છે. આજ કાલ બજારમાં કેન્સર પ્રતિરોધક કોલેસ્ટ્રોલ ઘટાડનારી ,માનસિક ક્ષમતા અને યાદદાસ્ત વધારનારી તેમજ એન્ટી ઓક્સિડન્ટ ક્ષમતા જાળવી રાખનાર જુદા જુદા ખાદ્યપદાર્થોનો ની આ લેખમાં માહિતી મેળવીશું
ન્યૂટ્રાસ્યુટિકલ્સ કુદરતી પદાર્થો અને રસાયણો કે જે મોટા ભાગે આપણા ખાદ્યપદાર્થોનો અને ભોજનાત્મક ક્ષારો માંથી ઉત્પન થાય છે, અને માનવ શરીરને વિવિધ રોગથી બચાવવા ની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મહત્વપુણ ભુમિકા ભજવે છે.તેઓ ને ન્યૂટ્રાસ્યુટિકલ્સ કહેવાય છે જો લાભદાયક પોષક તત્વો શરીરના વિકાસ તેમજ તેની દેખરેખથી પણ આગળ વધીને બીજા લાભ પણ પહોંચાડે તો તેમને ન્યૂટ્રાસ્યુટિકલ્સ માનવામાં આવે છે. વિટામિન સી તથા વિટામીન સી તથા વિટામીન ઈ દ્વારા થતી એન્ટિઓક્સિડેન્ટ્સ અસર તેનું ઉદાહરણ છે. ન્યૂટ્રાસ્યુટિકલ્સ પદાર્થો વનસ્પતિ છોડ, પશુઓ, સૂક્ષ્મ જીવાણું જેવા કે શેવાળા, બેકટેરિયા વગેરે માં આવેલા હોય છે. દાખલ તરીકે ટામેટાંમાં આવેલ લાઈકો પીન
કુદરતી પદાર્થો અને રસાયણો, કે જે મોટાભાગે આપણા ખાદ્યપદાર્થોનો અને ભોજનાત્મક ક્ષારોમાંથી ઉત્પન થાય છે, અને માનવ શરીરને વિવિધ રોગોથી બચાવવાની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખવા માટે પણ મહત્વપૂર્ણ ભુમીકા ધરાવે છે , તેઓ ન્યૂટ્રાસ્યુટિકલ્સ કહેવાય છે.
Comments