ઈલોન મસ્ક : દુનિયા ના સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે બનીયા
ઈલોન મસ્ક નો જન્મ :28 જુન 1971 માં દક્ષિણ આફ્રિકાના પ્રેટોરિયા, શહેરમાં થયો હતો .ઇલોન મસ્ક ના પીતા એક એન્જીનિયર છે . તેમની માતા માયા મસ્ક કેનેડિયન-દક્ષિણ આફ્રિકન મોડેલ છે . ઈલોન મસ્ક ના નાના બે ભાઈ બહેન છે ભાઈ કિંબલ મસ્ક બહેન તોસ્કા મસ્ક
ઈલોન મસ્ક નો સ્વભાવ એવો છે કિયારે હાર માનવી નહીં અંગ્રેજી માં કહેવત છે try and try will be success પ્રયત્નો કરતાં રહો સફળતા મળશે. આ કહેવત ઈલોન મસ્ક ને ફીટ બેસે છે . ઈલોન મસ્ક ને પુસ્તકો વાંચવા નો બહું સોખ હતો ઈલોન મસ્ક 10 વર્ષ ના થયા ત્યાંસુધીમાં તેમને એટલા પુસ્તકો વાંચી નાખીયાતાં એક ગ્રેજ્યુએટ પણ જીવન દરમ્યાન ન વાંચી શકે. 10 વર્ષ ની ઉંમર મા ઘરે પોતાના ની રીત કમ્પ્યુટર પ્રોગ્રામિંગ બુક વાંચી વાંચી બાલસ્ટર નામ ની કમ્પ્યુટર ગેમ બનાવી નાખી ઓનલાઈન કંપની ને $500 માં વહેચી દીધી .
ઈલોન મસ્ક યુનિવર્સિટીમાંથી ઓફ પેન્સિલવેનિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે.ત્યારબાદ એનર્જી ફિઝિક્સ માં ph.d કરવા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું બે દિવસ માં કોલેજ છોડી દીધી ઈલોન મસ્ક કે કોલેજ છોડી દીધી તી પણ ભણવાં નું નહીં 1995 ઈન્ટરનેટ નો જન્મ થય ગયો હતો. ઈન્ટરનેટ પર ઓનલાઈન કંપની બનાવ ની યોજના બનાવી .ઇલોન મસ્ક 24 વર્ષ ની ઉંમર માં એના પપ્પા પાસે થી પૈસા લઈને તેના ભાઈ કિંમ્બલ સાથે મળીને 1995 માં zip2.com નામ ની ઓનલાઇન વેબસાઇટ ડિરેક્ટરી
શરુઆત કરી ઈલોન મસ્ક ને ખુબ જ ટુંક સમયમાં સફળતા શિખરો સર કર્યાં તેનું કારણ એ છે કે તે બીજા થી અલગ વિચારે છે
," ઈલોન મસ્કએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
first principles thinking થી વિચારે છે.
ઈલોન મસ્ક તેની કલ્પના ઓ વિચારો ને હકીકત માં બદલાવાં મંડીયા રહે .zip2.com ની સફળતા પછી ઘણા બધા લોકો પૈસા ઈન્વેસ્ટ કર્યા zip2 માં પૈસા આવવા લગ્યાં અને
મોહર ડેવિડો વેન્ચર્સે ઝિપ 2 માં ત્રણ મિલિયન ડોલરનું રોકાણ કર્યું. આમ જેમ જેમ બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ વધવા લાગ્યા ઈલોન મસ્ક ના વિરોધી પણ વધવા લાગ્યા ઈલોન મસ્ક હજી યુવા હાતા અનુભવ પણ હતો નહીં અને બોર્ડ ઓફ ડાયરેક્ટર મળી ઈલોન મસ્ક ને સીઈઓ (CEO)ના પદ માં થી હતાવી દીધા .આખરે,થોડાક સમય પછી કોમ્પાક નામની કમ્પ્યુટર કંપની એ zip2 ને 307 મિલિયન ડોલર ની ઓફર કરી .
zip 2 સ્વીકારી લીધી થોડાક સમય પછી કંપની વેચાઈ ગય બોર્ડ ઓફ ડાયરેક્ટર મળી કોમ્પાક ને 307 મિલિયન ડોલર માં વહેંચી નાખી આમ ઈલોન મસ્ક નો 7% ભાગ હોવાથી ઈલોન ને 22 મિલિયન ડોલર મળીયા ઈલોન મસ્ક અફલાતુન ઘર અને પોતાના સપના ની કાર ખરીદી.
હવે ઈલોન મસ્ક અવારનવાર બેંક ચક્કર લગાવા લાગીયાં બેંક ની સમસ્યા થી ઈલોન મસ્ક ના મનમાં વિચાર આવ્યો .ઈલોન મસ્ક તેની કલ્પના ઓ વિચારો ને હકીકત માં બદલાવાં મંડીયા રહે. ઈલોન મસ્ક 1999 X.com નામની નવી કંપની શરૂ કરી ઈલોન મસ્ક ખુબજ મહેનતું માણસ છે. ઈલોન મસ્ક સાથે કામ કરનાર થાકી જાય છે
ઈલોન મસ્ક ના સ્ટાફનું કહેવું છે . ઈલોન મસ્ક સાથે રહેવું અને કામ કરવું એ ખુબજ મુશ્કેલ કામ છે
"ઈલોન મસ્ક નું કહેવું છે જે કામ ને પુર કરવાં બધા લોકો ને 1 વર્ષ લાગે તમે વધારે સમય આપો તો તમે 6 મહિના મા પુર કરી લઈશો "
ઈલોન મસ્ક અઠવાડિયામાં 80 થી 100 કલાક
સુધી અટલે દરરોજ ની 11 કલાક વધારે કામ કરે છે આટલા કલાકો કામ ઈલોન મસ્ક આજે પણ કરે છે.
X.com જે આગળ જતાં પીટર થિલે ટૂંક સમયમાં X.com નું નામ બદલીને પેપાલ paypal રાખ્યું.
Ebay 1.5 અબજ ડોલર paypal ને ખરીદી લીધું. તેમાં થી ઈલોન મસ્ક ને 180 મિલિયન ડોલર મળ્યા, PayPal માં માથી બહાર નીકળી પછી ઈલોન મસ્ક ચિંતા કરવા લાગ્યા ભયંકર જ્વાળામુખી ફાટે કે પછી પૃથ્વી ના ગોળ સાથે અવકાશી પદાર્થ ટકરાય કે પૃથ્વી પર મનુષ્ય નું રહેવું મુશ્કેલ બની જાય તો . આ માટે
ચંદ્ર કે મંગળ પર માનવ વસાહત સ્થાપવાના પ્રોજેક્ટ હાથ માં લીધા ને રશીયા ગયા રોકેટો માટે મંગળ ગ્રહ પર જઈ શકાય પણ રોકેટ ખર્ચ 8 મિલિયન ડોલર જેવો આવતો હોવાથી પાછા આવીને પોતે SpaceX કંપની સ્થાપના કરી 3 વખત રોકેટ નિષ્ફળ ગયા ઈલોન મસ્ક નો સ્વભાવ એવો છે કિયારે હાર માનવી નહીં
ચોજી વખતે ફરીથી ટ્રાય કરી ફરીથી વાપરી શકાયએવા રોકેટ બનાવી દુંનિયા આખી દુનિયા દંગ રહી ગઇ બસ ત્યારથી ઈલોન મસ્ક નું હાલી ગય્યું કંપની માં ફનડીંગ આવા લાગ્યું Nasa પાસે થી કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા . ટેસલા ઈલેકટ્રીક કાર ગળ્કા ખાતી ઓક્સિજન પર હતી કંપની બંઘ થવા પર હતી. ઈલોન મસ્ક ટેસલા ઈલેકટ્રીક મોટર માં પૈસા ઇન્વેસ્ટ કરી દીધાં ધણું બધું રોકાણ કર્યુ આમ ટેસલા ઈલેકટ્રીક કાર ના
Comments