😄😄😄😄😄😄😄
*આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷♂
કોરોના કોરોના રમતા તા 😷
ડરી ડરી ને ફરતા તા 🤦🏼♂️
બીતા બીતા જીવતા તા 🤭
ઘરમાં ને ઘરમાં રેહેતા તા 🏠
ઘરના કામમાં મદદ કરતા તા🚶🏼♂️
ઘરવાળાનું કીધું કરતા તા 🧏🏻
જે મળે એ ખાતા તા 🍲
દૂધ ને શાક જ લાવતા તા 🥒🍆🍼🥛
પોલીસ જોઈ ભાગતા તા 🏃♂️
દવાખાનાથી બીતા તા 🏥
માસ્ક પેરી ફરતા તા 😷
વારંવાર હાથ ધોતા તા 🙌🏻
છીંક ખાતા બીતા તા 😩
સામાજિક અંતર રાખતા તા🧍♀️🧍
રોજ રામાયણ જોતા તા 📺
ટીવી મોબાઈલ જોતા તા 🖥️📱
સંગીત ઘરમાં ગાતા તા 🎤🎻
ગંજીપત્તા રોજ રમતા તા 🎲
પૂરું નેટ વાપરતા તા 📱
વજન ખૂબ વધાર તા 💪🏻🧔🏻
રોજ ઉકાળા પીતા તા 🥃
રોજ નવું-નવું ખાતા તા 🥭🍋🍔🍝
ચીન ને ગાળો દેતા તા 😛🧟♀️
આમ જ દાડા કઢતા તા 🙋♂️
આને લોકડાઉન કેતા તા
🔐
🙏🏻 *એકદમ નવું જ છે, શેર કરજો* 🙏🏻
🤣જય શ્રીરામ 🙏 જય શ્રીકૃષ્ણ 🙏
*હસો અને હસાવો* 🙏🙏
Comments