હા.. આજ દિન સુધી આપણા બાપદાદા ઓએ કિયારે ધનવાન થવાનો વિચાર પણ નથી કર્યો
આપણી ગરબી ઈશ્વરની ઈરછા નથી .
આપણે પૈસાદાર થવાની ઈરછા નથી.
એસ.બી કુલરના કુમળા મન મગજ પર માતા ના વાક્ય નો જબરો પ્રભાવ પડ્યો દિમાગમાં માતા ના વાક્ય ઉંડે ને ઉંડે ઉતરી ગયાં
એસી.બી એ નીગ્રો ખેતમજૂરનું સાતમું સંતાન હતા. માતા આ પુત્ર ને અલગ રીતે ઉછેરવા માગતી હતી. તે નાનપણ થી પુત્ર ને તેના તેના સ્વપ્નાંઓની વાતો કહતી હતી
માતાની વાતોએ એસ.બી કુલરના વિચારધારને જડમૂળમાંથી બદલી નાંખી. એને એનું મન એના પર કેન્દ્રિત કર્યુ જે મેળવવા ની પામવાની ઈરછા હતી . અને જે નહોતું જોઈતું એના પરથી મન હટાવી લીધું પૈસાદાર બનવાની બળબળતી મહત્વાકાંક્ષા તેના દીલ માં પેદા થઈ .
ઝડપથી પૈસાદાર બનવા તેણે કોઇક વસ્તું નુ વેચાણ કરવાં નકકી કર્યુ આ માટે બર વર્ષ તેણે ડોર ટુ ડોર ડીટર્જન્ટ સાબુનું વેચાણ કર્યુ. કઠોર પરિશ્રમ, અડગ નિર્ધાર અને કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા , પ્રમાણિકતા અને શિસ્ત સાથે પેની -પેનની બચત કરી બાર વર્ષમાં તેણે 2500 હજાર ડોલર બચત કરી.
એને ખબર પડી કે જે કંમપનીમાંથી તે ડીટર્જન્ટસાબુનું લેટો હતો 1લાખ 50 હજાર ડોલરમાં વેચવા કાઢી હતી . કુલરે પડકાર ઝીલી લીધો. 25 હજાર ડીપોઝીટ રૂપે જમા કરાવ્યા. બાકી ના પૈસા દસ દિવસમાં જમા કરાવવાના હતા નહીં તો ડીપોઝીટ જપ્ત થાય તેમ હતી .
એસ.બી કુલર જુદા જુદા વેપારીઓ મળ્યા. 1લાખ 15. હજાર ડોલર ભેગા થાય દસ હજાર ડોલર હજી બાકી હતા છેલ્લી રાત હતી કામ મુશ્કેલ પણ બળબળતી ઈરછા હતી પોઝીટીવ મેન્ટલ એટીટ્યુડ હતું એક ઓછા જાણીતા વેપારીને નફાની ખાત્રી કરાવી આ રકમ તમણે મેળવી લીધી. એસ.બી. કુલર કહે છે તમારે શું જોઈએ છે એની તમને ખબર હોય તો તમે એને બહું સહેલાઈથી ઓળખી શકો દિવાસ્પ્નોને હકીકતો માં બદલી શકો.
Comments