આંખના પલકારામાં જ પાણીને ઉકાળતી ટેકનોલોજી
જો પાણી આંખના એક પલકારામાં જ ઉકાળી જાય તો કેવું? પણ હવે આ શકાય છે. કારણ કે વિજ્ઞાનનીઓની ટીમે એક એવી ટેકનીક વિકસાવેલી છે. જેના ઉપયોગ થી પાણી ને એક સેકંડના દસ ખરબમાં ભાગમાં ઉકાળી શકાશે.
જોકે, આ એક સૈદ્ધાંતિક વિચાર છે અને એનું પ્રાયોગિક પરીક્ષણ કરવાં નું બાકી છે .પણ આ વિચાર પ્રમાણે પાણી ને 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચવામાં સેકન્ડ નો દસ ખરબમો ભાગ લાગશે. ટેકનીક પાણી ગરમ કરવાની અત્યાર સુધીની સહુથી ઝડપી ટેકનીક પાણી ગરમ કરવાની અત્યાર સુધીની સહુથી ઝડપી ટેકનીક ગણાય છે.
વિજ્ઞાનની ઓની ટીમમાં ભારતીય મુળનો એક વિજ્ઞાની પણ સામેલ છે.
Comments