પૂથ્વી પરના બળતણના મર્યાદિત ભંડાર અને પ્રતિદિન વધતી જતી બળતણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બળતણ ના બીજા વિકલ્પ શોધી રહેલા વૈજ્ઞાનિકોએ શેવાળ થી ખનીજતેલ બનાવવાનો દાવો કર્યો આ નવી પ્રક્રિયા માં શેવાળ એક કલાકથી પણ ઓછા સમયમાં ખનીજ તેલનો ઉપયોગ વિમાનના બળતણ, ગેસોલિન અને ડિઝલ એન્જિન તરીકે શકાય છે.
પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરીમાં ની ટેકનિક લીલા શેવાળ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી આખીય પ્રક્રિયા ઓછી ખર્ચાળ બની ગઈ છે. પહેલા ટેકનીકમાં શેવાળ શુકાવવા ની જરૂર પડતી હતી . જેમા ઉર્જા અને શેવાળ બન્નને વપરાશ વધી જતો હતો. શેવાળ એક મુળભુત વનસ્પતિ છે, જેમાં હરીયાળી માટે જવાબદાર કલોરોફિલ તત્વ હોય છે. જોકે, એના થડ , પાંદડાં અને મુળ નથી હોતા . લાખ્ખો વર્ષ થતી શેવાળ ની કુદરતી પ્રક્રિયા ને આ નવી ટેકનીકથી એક કલાકથી પણ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે બળતણ બનાવી શકાય છે.
Comments