કોમ્યુટર , ડીવીડી પ્લેયર વિગેરેમાં ચાલતી સીડી ( કોમ્પક્ટ ડિસ્ક ) સામાન્ય પ્લાસ્ટીકની બનેલી હોય તેવું લાગે પરંતુ તેમાં ગીતો , ફિલ્મો વિગેરેનો સંગ્રહ હોય છે એટલે તેની રચના દેખાય છે તેટલી સાદી નથી ૪.૭ . ઇંચ ના વ્યાસની આ ગોળાકાર તકતીમાં ૮૦ મિનિટ ચાલે તેટલાં ગીત સંગીત કે ડેટા ભરેલાં હોય છે આ સીડી શેની બને છે જાણો છો? સીડી એ પોલીકાર્બોનેટ પ્લાસ્ટીકની ૧.૨ મીલી મીટર જાડી પ્લેટમાંથી બને છે તેનું વજન ૧૫ થી ૨૦ ગ્રામ હોય છે . સીડી દેખીતી રીતે સપાટ લાગે પણ તમાં ત્રણ ભાગ હોય છે .૧૫ મી.મી.ના વ્યાસના છિદ્ર બાદ 15 મીમી ફર્સ્ટ ટ્રાન્ઝીશના એરિયા અને ત્યાર બાદ મિરર બેન્ડ પછી રપ થી ૫૮ મીમીનો મુખ્ય ડેટા એરિયા અને છેલ્લે પાતળી ધાર . પોલિકાર્બોનેટ પ્લાસ્ટીકની આ ડિસ્ક ઉપર એલ્યુમિનિયમનું એક તરફ પાતળું આવરણ હોય
છે . આ આવરણ ઉપર પારદર્શકર લેકરનું આવરણ હોય છે .સીડી ઉપર ડેટા અંકિત કરવામાટે ૧૦૦ નેનોમીટર ઊંડા અને ૫૦૦ નેનો મીટર ખાડા હોય છે . લેન્ડ કહે છે, . બે ખાડા વચ્ચેનું . અંતર ૧.૬ નેનોમીટર હોય છે આ બધું નરી આંખે દેખાતું નથી . સીડી ઉપર સળંગ પાડેલી આ , . આ ખાંચને સીધી લીટીમાં ગોઠવો તો તે ૫.૩૮ કિલોમીટર થાય . હવે આ ડિસ્ક એક સેકંડના પ ૦૦ ચક્કર કાપીને ફરે છે .
Comments