Skip to main content

best career options after 12th_ધોરણ 12 પછી ના 12 બેસ્ટ કેરિયર ઓપ્શન

 વધતી જતી કોમ્પિટીશન અને વિસ્તારના ક્ષેત્રઓ બહુ બધા કરિયર ઓપ્શને જન્મ આપ્યો છે . અહીં એવા કરિયસૅ ની જાણકારી આપવામાં આવી છે. જેનાથી તમે ભવિષ્ય બહેતર બનાવી શકો છો.

(1). ફાર્મસી 

ફાર્મસિસ્ટમ બનવા માટે વૈજ્ઞાનિકો દ્રષ્ટિકોણ અને દવાઓ જાણકારી ખુબ જ જરૂરી છે . વધી રહેલા રોગોને કારણે નવી-નવી દવાઓની શોધ કરવી બેહદ જરૂરી થઈ પડી છે , જેના કારણે આ ક્ષેત્ર માં ડિમાન્ડ ખુબ જ છે .

અવસર : 


ફાર્મસીનો કોર્સ કરીને ફાર્માસિસ્ટ , ઇંગ થેરેપિસ્ટ , હૉસ્પિટલ ડ્રગ થેરેપિસ્ટ , હેલ્થ ઈન્સ્પેકટર , ડ્રગ ટેકનીશિયન જેવા પદો પર કામ કરી શકાય છે . 




(2). કેપિટલ માર્કેટ 

જો તમને આ ક્ષેત્રમાં  રસ છે તો તમે પણ ફાઇનાન્સિયલ એડવાઝર અથવા શેર બ્રોકર બની શકો છો .  ફાઇનાન્સ કન્સલ્ટન્ટ, વેલ્થ મેનેજર અને ઈન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરી શકો છો .તમે પોતાની ફાર્મ શરુ કરી શકો છો .  આ કારકિર્દી માં એટલી ડિમાન્ડ છે કે કોર્સ પૂર્ણ થતા પહેલા જ કંમપની ઓ તરફથી 15 થી 20 હજાર ના પગાર ની ઓફર આવી જાય છે .



(3) ઓપરેશન થિયેટર ટેકનીશિયન : 

ઓપરેશન થિયેટર ટેકનીશિયન ઓપરેશનમાં ડૉકટરોની મદદ કરે છે , એમાં ઓપરેશનલ ટૂલ્સથી માંડીને ઓપરેશન થિયેટરની સફાઈ સામેલ છે ,


 શૈક્ષણિક લાયકાત : 12 મું ધોરણ પાસ , આ પછી છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના જુદા - જુદા કોર્સ હોય છે . 


અવસર : દેશમાં ઝડપથી વધી રહેલી ખાનગી હૉસ્પિટલોને કારણે આ કારકિર્દીમાં રોજગારની ભરપૂર તકો છે . અનુભવ અને કામના આધારે પગાર 8 હજારથી 80 હજાર વચ્ચે હોઈ શકે છે , 


 ( 4) ગાઈડન્સ ગો કાઉન્સિયિણ

સ્ટુડન્ટ અને પ્રોફેશનલ્સને જ છે નહીં પણ 

 મામલામાં , બાળ તેમજ સમાજ સુધાર કેન્દ્રો અને હોસ્પિટલ વગેરેમાં ગાઈડન્સ તેમજ કાઉન્સિલિંગની જરૂરિયાત અનુભવાય છે .


 લાયકાત : પીજી ડિપ્લોમા ઈન ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ નામનો કોર્સ માટે તમારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે .


 અવસર : આ ક્ષેત્રમાં રોજગારની ભરપૂર તકો છે , સ્કૂલ , હોસ્પિટલ , રિમાન્ડ હોમ , મેરેજ બ્યુરો , સરકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ કાઉન્સિલરની ખૂબ જ ડિમાન્ડ છે , સંસ્થાઓ :


 


(5). સાઈબર લો : ઈન્ટરનેટથી જોડાયેલા તમામ અપરાધોથી ઝઝૂમવા માટે સાઈબર લોનો ઉપયોગ 

કરવામાં આવે છે . આજકાલ સાઈબર લો નિષ્ણાતની માગ વધી ગઈ છે . 


શૈક્ષણિક લાયકાત : 12 મું ધોરણ પાસ . કેટલાક કોર્સ ગ્રેજ્યુએશન પછી પણ કરી શકાય છે . 


કોર્સ : સાઈબર લોમાં ડિપ્લોમા અને એડવાન્ડે ડિપ્લોમા અવસર : આઈટી કંપનીઓમાં સાઈબર કન્સલટન્ટ તરીકે , પોલીસ વિભાગ અને સિક્યુરિટી એજન્સીઓમાં , ઈ - કોમર્સ અને ઓનલાઈન ટ્રેડિંગ કંપનીઓમાં સાઈબર લો નિષ્ણાતોની માગ રહે છે .



 ( 6 ) ફૂડ સાયન્સ : આ વિજ્ઞાન પાકના ઉત્પાદન , એના રખરખાવ અને પૌષ્ટિક તત્ત્વોને લાંબા સમય સુધી જાળવી રાખવાની ટેકનીક શિખવાડે છે .


 લાયકાત : ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજીના કોર્સમાં એડમિશન લેવા માગતા ઉમેદવારે સાયન્સના વિષયો સાથે 12 મું ધોરણ પાસ કરવું જરૂરી છે . એ પણ લધુતમ 50 ટકા માર્કસ સાથે .


 અવસર : આ ક્ષેત્રમાં રોજગારની કમી નથી . તમે તમારી લાયકાત પ્રમાણે પ્રોડકશનથી માંડીને કવોલિટી કન્ટ્રોલ ઈન્સ્ટ્રકટર અથવા પ્રોડકશન મેનેજરના રૂપમાં કામ કરી શકો છો . મોટી મોટી રેસ્ટોરન્ટમાં પણ ફૂડ સાયન્સના નિષ્ણાતોની ખૂબ ડિમાન્ડ છે . આ સિવાય મોટી કંપનીઓમાં સલાહકાર કે ડાયરેક્ટર તરીકે કામ કરીને 20 હજાર થી 1 લાખ રુપીયા   સુધી નો મહીના નો પગાર મેળવી શકાય છે .



(7) સિનેમેટોગ્રાફી : જો તમારામાં ભરપૂર રચનાત્મકતા છે તો આ કરિયર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે . હાલમાં ભારતમાં ખૂબ જ ઝડપથી વિકસી રહેલી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં સિનેમેટોગ્રાફી માટે ભરપૂર તકો છે . 


લાયકાત : ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે . કેટલીક પ્રાઈવેટ સંસ્થામાં 12 મા ધોરણ પછી ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવે છે .




( 8 ) કોર્પોરેટ લો : મોટી કંપનીઓના વહીવટમાં કોર્પોરેટ લો કન્સલ્ટન્ટની ખૂબ જ જરૂર રહે છે .

 કંપનીના લાખ્ખો શેર હોલ્ડર્સ સાથે કામ પાર પાડવા અને રોજબરોજ વધી રહેલા બિઝનેસ ટ્રેન્ડસને કારણે આ ક્ષેત્રમાં ખૂબ જ ડિમાન્ડ છે .


 શૈક્ષણિક લાયકાત : 12 મું ધોરણ પાસ કર્યા પછી પાંચ વર્ષ માટે ઈન્ટીગ્રેટેડ બીએ એલએલબી ભણી શકાય છે કે પછી ગ્રેજ્યુએટ થયા પછી આ કોર્સ કરી શકાય છે . 

અહીં અનુભવ અને લાયકાતને આધારે ભરપૂર કમાણી કરી શકાય છે .




(9)  યોગઈન્સ્ટ્રકટર : યોગ ઈન્સ્ટ્રકટરની આવક અનેક બાબતો પર આધાર રાખે છે . જેમ કે તમારી પાસે કેટલા કલાયન્ટ છે . તમારી ફીસ કેટલી છે વગેરે . શરૂઆતમાં આ ક્ષેત્રમાં દર મહિને 20 હજાર રૂપિયા આસાનીથી કમાવી શકાય છે . પણ અનુભવ મળ્યા પછી મહિને એક લાખ રૂપિયા સુધી કમાવી શકાય છે .



( 10 ) રિટેલ માર્કેટ : ભારતમાં રિટેલ માર્કેટની ભરપૂર તકો રહેલી છે . દરરોજ ખૂલી રહેલા શોપિંગ મોલ રોજગારના ભરપૂર અવસર પૂરા પાડે છે . કોર્સ : આ ક્ષેત્રમાં ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ સાથે 1 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે . 12 મું ધોરણ પાસ કર્યા પછી આ કોર્સ કરી શકાય છે . સંસ્થાઓ 



 (11) કોરિયોગ્રાફર : ડાન્સ રિયાલિટી શો અને ડાન્સના વધી રહેલા શોખને કારણે કોરિયોગ્રાફરની ડિમાન્ડ વધી રહી છે . જો તમને ડાન્સનો શોખ છે તો આ કારકિર્દીમાં ભરપુર તકો છે.



(12) ક્રિમિનોલોજીઃ

જો તમને ગુના અને એની તપાસમાં રસ છે તો તમારા માટે ક્રિમિનોલોજી એટલે કે અપરાધવિજ્ઞાન એક બહેતર કરિયર ઓપ્શન સાબિત થઈ શકે છે .


 શૈક્ષણિક લાયકાત : આર્ટસ અથવા સાયન્સના વિષય સાથે 12 મું પાસ હોવું જરૂરી .


 કોર્સ : આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે બીએ અથવા બીએસસી ઈન ક્રિમિનોલોજીમાં એડમિશન લેવામાં આવે છે . જેની મુદ્દત ત્રણ વર્ષની હોય છે . આ સિવાય તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા ઈન ક્રિમિનોલોજી પણ કરી શકો છો . જેના માટે આર્ટસ અથવા સાયન્સમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે . ક્રિમિનોલોજિસ્ટનું મુખ્ય કામ ઘટનાસ્થળ પર અપરાધની તપાસ માટે અપરાધી વિરુદ્ધ પુરાવા એકઠા કરવાનું છે . ક્રિમિનોલોજિસ્ટ સમાજને અપરાધથી બચાવવામાં મદદ પણ કરે છે . કાયદો અને વ્યસ્થા પર વિશ્વાસ , તર્કશક્તિ , ટીમવર્કની ભાવના વગેરે એક સારા ક્રિમિનોલોજિસ્ટ માટે ખૂબ જ જરૂરી છે .


 ક્રિમિનોલોજિસ્ટ સરકારી અને ખાનગી કંપનીઓ , સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ , એનજીઓ અને ડિટેકટીવ એજન્સીઓમાં રોજગાર મેળવી શકે છે . ક્રિમિનોલોજિસ્ટ કાઉન્સેલર અને ફ્રીલાન્સર તરીકે પણ કામ કરી શકે છે . 


પગાર : શરૂઆતમાં 10 થી 15 હજાર રૂપિયાનો પગાર અનુભવ મેળવ્યા પછી 25 થી 30 હજાર સુધી પહોંચે છે . આ સિવાય ફ્રીલાન્સર તરીકે એ કેસ પ્રમાણે પોતાની ફી નક્કી કરે છે . 


Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે