Skip to main content

The brain is more active when it is focused on a task જ્યારે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે મગજ તે કામ પર વધારે સક્રિય હોય છે :સંશોધન

 જ્યારે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે મગજ તે કામ પર વધારે સક્રિય. હોય છે :સંશોધન 


 માનવમગજની માહિતી એકસાથે એકત્ર કરવાની ક્ષમતા મર્યાદિત હોવાને લીધે જ્યારે કોઈ વિશિષ્ટ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે મગજ તે કામ પર વધારે સક્રિય રહેતું હોય છે . યુકેના ન્યુરોસાયન્ટિસ્ટના મતે , ગમે તેટલું ચેલેન્જિંગ ટાસ્ક આપવામાં આવ્યો હોવા છતાં માનવમગજમાં એનર્જીનો પ્રસાર એક સરખો જ રહેતો હોય છે , તે તેની મર્યાદાને વધારી નથી શકતું . હાથથી કરવામાં આવતા કામમાં મગજ વધારે એનર્જીનો ઉપયોગ કરતું હોય છે જ્યારે તાત્કાલિક પ્રક્રિયામાં મગજની એનર્જી ઓછી ઉપયોગમાં લેવાતી હોય છે .

 એક સાદા ઉદાહરણ તરીકે જ્યારે આપણે વીડિયો ગેમ રમતા હોઈએ અથવા ટીવી જોતા હોઈએ ત્યારે પરિવારના સભ્યોની વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ બની જતા હોઈએ છીએ . 

જેથી ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવાથી એકિસડન્ટ થવાનું જોખમ વધી જતું હોય છે . આ સ્ટડી કરવા માટે સંશોધનકર્તાઓએ એક વ્યક્તિને એક કોયૂટરાઇઝડ ટાસ્ક



આપીને ઇન્ફારેડ સ્પેક્ટ્રોસ્કોપીને તેનાં મસ્તિષ્કમાં લગાવીને તેનાં મગજમાં ચાલતી ઉચાપતનાં સ્તરની નોંધણી કરી હતી . મગજ ચેતાકોષોને ઓછી એનર્જી ફાળવે છે , જેને ન્યુરોન્સ તરીકે ઓળખવામાં આવે છે . જે બહારથી આવતી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્ય વધારે મુશ્કેલ બની રહ્યું છે કે નહીં તેનાં પર કામ કરે છે . વ્યક્તિ જ્યારે આરામ કરતો હોય ત્યારે પણ મગજ મેટાબોલિક એનર્જીનો સતત ૨૦ % ઉપયોગ કરતું રહેતું હોય છે .

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે