ટેલિવિઝન સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે રિમોટ ઘણી વાર કામ ન આપે ત્યારે તેને હથેળી પર સહેજ ઠપકારો તો પાછા કેમ ચાલું થઈ જાય છે ?
ટેલિવિઝન સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે રિમોટ ઘણી વાર કામ ન આપે ત્યારે તેને હથેળી પર સહેજ ઠપકારો તો પાછા કેમ ચાલું થઈ જાય છે ?
રિમોટ પર એ દરેકને લગતું જુદું પુશબટન હોય છે , માટે ગૂંચવાડો થતો નથી . રિમોટ કન્ટ્રોલમાં બેટરી સાથેના કોન્ટેક્ટ સામાન્ય રીતે પિત્તળના બનેલા હોય છે . હવા માંહ્યલા ઓક્સિજનના સંસર્ગમાં તે ધાતુ ઓક્સિડાઇઝ થાય છે . લોખંડને જેમ કાટ લાગે તેમ પિત્તળના કોન્ટેક્ટ પર ઓક્સાઇડનું પડ ચડે છે , એટલે વિદ્યુત સરકિટ વિક્ષેપ પામે છે . રિમોટ કન્ટ્રોલને સહેજ ઠપકારો ત્યારે ભીતરી બેટરીની હિલચાલ કોન્ટ્રેક્ટ પરના ઓક્સાઈડ પડ ને ધસી કાઢે છે અને સરકીટ ફરીથી કાર્યરત થઇ છે.
Comments