એક ભાઈની ઘોડી ખોવાઈ ગઈ તો એણે માનતા રાખી કે જો મારી ઘોડી મળી જાય તો પાંચ માણસ જમાડીશ. તો એની ઘોડી મળી ગઈ.
થોડા દિવસ પછી એની ગધેડી ખોવાઈ ગઈ તો ત્યારે પણ એજ માનતા માની કે જો મારી ગધેડી મળી જાય તો હું પાંચ માણસ જમાડીશ. તો ગધેડી પણ મળી ગઈ.
એટલે પછી એણે માનતા પુરી કરવાનું નક્કી કર્યું અને 10 માણસ ને આમંત્રણ આપ્યું. અને બે બાજુ પાંચ પાંચ ને બેસાડ્યા.
અને માનતાનો સંકલ્પ મુકવાનો હતો ત્યારે કહ્યું.
*જમણી બાજુ બેઠા છે એ પાંચ ઘોડીના છે અને આ ડાબી બાજુ બેઠા છે એ પાંચ ગધેડીના છે*
દસ જણાએ ભેગા થઈને માર્યો.....😂😂😂🤣🤣
Comments