સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો .
૧૧. આહાર અને વ્યવહારમાં શુદ્ધતાની રક્ષા કરો . અનાવશ્યક સંકોચ તમારા શોષણ માટે અન્ય વ્યકિતને દ્વાર ખોલી આપે છે .
૧૨. આવશ્યકતાઓ પરિપૂર્ણ થઈ શકે પણ સઘળી ઇચ્છાઓ નહીં . ઇચ્છાના અશ્વને બેફામ દોડવાની છૂટ ન આપશો .સમાન છે . ઇચ્છાઓનું નિયંત્રણ પણ દેવત્વ
૧૩. પ્રગતિ એટલે પવિત્ર ગતિ , અધોગતિ ઇરાદા અને અશુદ્ધ સાધનોના પ્રયોગથી કામ પાર પાડવું . એ બંને વચ્ચેનો ભેદ સમજજો .
૧૪. જે અહંકારી હશે , એ ભાગ્યે જ નેક અને નીતિવાન હશે .
૧૫. તમારા પ્રત્યેક કાર્યને પરમાત્મા નિહાળી રહ્યો છે , એવી જાગૃતિ સાથે સંપન્ન કરજો .
Comments