સંતોષજન્ય અર્થમાં સફળ થવા માટેનાં પથદર્શક 5 સૂત્રો .
૬. પ્રતીક્ષા નિષ્ફળ જ થશે એમ માનશો નહીં . ઈશ્વરની ચક્કીને પોતાની રીતે ઘઉંને લોટમાં બદલવાની આદત છે .
૭. બીજાને પછાડવાનો લાગ શોધવા મન અને હૃદયમાં આગ જલતી ન રાખશો .
8.તમારા પૂર્વે થઇ ગએલા અનુભવીઓના જ્ઞાનનો લાભ લેજો અને એમણે કરેલી ક્ષતિઓનો ત્યાગ કરજો
9 . દ્રઢ સંકલ્પ જ દુર્લભ વસ્તુઓને નિકટ ખેંચી લાવનારું લોહચુંબક છે
10.બહારથી ભલે સાંસારિક રહો , પણ અંદરથી તો આધ્યાત્મિક જ રહેવું .
Comments