Skip to main content

કમ્પ્યુટરના માઉસનો શોધક ડગ્લાસ એન્જલબર્ટ 

 કમ્પ્યુટરના માઉસનો શોધક ડગ્લાસ એન્જલબર્ટ 



કમ્પ્યુટરની શોધ પછી તેના માઉસની શોધ પણ મહત્ત્વની છે . ક્લિક કરવા માટે વપરાતું આ સાધન નાના મોટા અનેક આકારમાં મળે છે . માઉસ જાણીતું છે . તેની રચના અને કામ પણ જાણીતાં પરંતુ માઉસની પ્રથમ શોધ થઇ ત્યારે તે આજના જેવું નહોતું . ઈ.સ. ૧૯૬૭ માં એન્જલબર્ટ નામના વિજ્ઞાનીએ લાકડાના પૈડાંવાળુ માઉસ બનાવેલું . તેણે તેને ‘ એક્સ વાય પોઝિશનઈન્ડિકેટર ' એવું લાંબુ નામ આપ્યું . પાછળથી તે ‘ માઉસ’ના નામે ઓળખાય છે . ડગ્લાસ એન્જલબર્ટનો જન્મ અમેરિકાના ઓરેગાંવ રાજ્યમાં ઈ.સ. ૧૯૨૫ ના જાન્યુઆરીની ૩૦ તારીખે થયો હતો . પોર્ટલેન્ડની શાળામાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી તે કમ્પ્યુટર ક્ષેત્રમાં જોડાયો


હતો . તેણે અમેરિકન સેનામાં રડાર ટેકનિશિયન તરીકે બે વર્ષ સેવા આપ્યા પછી ઓરેગાંવમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કર્યો . ૧૯૫૫ માં બર્કલે યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી ત્યાં જ પ્રોફેસર તરીકે થોડા જોડાયા . સમય બાદ તેઓ અમેરિકાના સ્ટાન્ડર્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન કાર્યમાં જોડાયા . આ તેણે દરમિયાન માઉસની શોધ કરી . એન્જલબર્ટે કમ્પ્યુટર ક્ષેત્રે ઘણી ક્રાંતિકારી શોધો કરેલી અને અનેક માનસન્માન તેમજ


એવોર્ડ મેળવેલા . તેમણે એન્જલબર્ટ સ્થાપના કરીને ઈ.સ. ૧૯૮૮ માં ઈન્સ્ટિટ્યૂટની શિક્ષણકાર્ય આ સંસ્થા આપે શરૂ કર્યું હતું . આજે પણ યુટર ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ છે . છેલ્લે તેઓ કેલિફોર્નિયાની સ્ટાનફોર્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ હોદ્દા પર હતા . ૨૦૧૩ ના જુલાઈની બીજી તારીખે તેમનું અવસાન થયું .

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/