ukraine russia war જો વિશ્વ યુદ્ધ નું સ્વરૂપ લઈ લે તો ? એક નજર પ્રથમ વિશ્વ યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 20 મો દિવસ છે. બંને દેશો વચ્ચે સમાધાનનો કોઈ રસ્તો દેખાતો નથી
યુક્રેન પર યુદ્ધ કરવા માટે રશિયા પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ કરવામાં આવી રહ્યું છે. તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આવી સ્થિતિમાં રશિયાએ પીછેહઠ કરવાના બદલે દુનિયાને ધમકી આપવાનો પ્રયાસ કર્યો છે. અમેરીકા નેટો યુરોપ સહિત અન્ય દેશોઓ ને યુક્રેન ની મદદ એ આવીયા તો પરમાણુ યુદ્ધ કરવાની વાત કરી છે. રશિયાએ વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી
અમેરીકા નેટો યુરોપ સહિત અન્ય દેશોઓ યુક્રેન ની મદદ એ આવશે તો વિશ્વ યુદ્ધ સર્જાઇ જસે
એક નજર પ્રથમ વિશ્વ યુદ્ધ પર
1914 April ના દાયકામાં સમ્રાટ ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ આર્કડ્યુક ની તબિયત બગડવા ના કારણે,આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ ઓસ્ટ્રો-હંગેરિયન સિંહાસનનો વારસદાર બનાવાના હતા.
આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ ત્યાં શાહી સૈન્યના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે હતા
આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફી ઓસ્ટ્રો-હંગેરિ ની શાહી સવારી કરી રહ્યા હતા
સારાજેવો સહેર માં જવાની ઈચ્છા વ્યક્ત કરી સારાજેવો તેમનો એક જીતેલો પ્રદેશ હતો ગુપ્તચર એ ખાસ માણસો એ ત્યાં શાહી સવારી ના કરવા ની સલાહ આપી હતી.
1908 ઓસ્ટ્રો-હંગેરિયન સમ્રાટ એ બોસ્નિયા અને હર્ઝેગોવિના કબ્જો કરી લીધો હતો આખો દેશ ઓસ્ટ્રો-હંગેરિનો ગુલામ હતો .
બોસ્નિયા અને હર્ઝેગોવિના પ્રજા માં ધણો આક્રોશ હાતો બેલ્ક હેન્ડ નામ નુ સંગઠન હતુ
28 જૂન 1914 ના રોજ, આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફી સારાજેવો શાહી સવારી કરી રહ્યા હતા . ગેવરિલો પ્રિન્સિપે એક ક્રાંતીકારે બંધુક ની ગોળીમારી આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફી બંન્ને ની હત્યા કરી નાંખી
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂઆત થઈ ગઈ
બોસ્નિયા અને હર્ઝેગોવિના ની આઝાદી માટે સર્બિયા મદદ કરતું હતું બેલ્ક હેન્ડ નામ નુ સંગઠન ને ગેવરિલો પ્રિન્સિપે એક ક્રાંતીકારે ને સર્બિયા સપોર્ટ કરતું હતું
આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ અને તેની પત્ની સોફી ની હત્યા ના 25 દિવસ બાદ
28 July 1914 ઓસ્ટ્રો-હંગેરિ એ સર્બિયા પર આક્રમણ કરી દીધું તો સર્બિયાએ રશિયા પાસે મદદ માંગી રશિયા યુદ્ધ માં કૂદી પડ્યુ
ઓસ્ટ્રો-હંગેરિ કમજોર પડવા લાગ્યુ રશિયા ના યુદ્ધ માં આવવાથી ઓસ્ટ્રો-હંગેરિ જર્મની પાસે મદદ માંગી
એ સમય દરમિયાન જર્મની 80% ખર્ચ સૈન્ય સક્તિ પર કરતું હતું મજબૂત અને સક્ષમ રાષ્ટ્ર હતું
જર્મની પણ યુદ્ધમાં કૂદી પડ્યું જર્મની અને રશિય વચ્ચે યુદ્ધ સર્જાઇ ગઇ હતું જર્મન સૈન્યે 3 લાખ રશિયન સૈનિકો મારી નાખીયા
જર્મની એક રણનીતિ બનાવી પાડોશી દેશ બેલ્જિયમ પર આક્રમણ કરી ધીધું બેલ્જિયમ બ્રિટન પાસે મદદમાંગી બ્રિટન પણ યુદ્ધ માં સામેલ થઈ ગયું
જર્મની એ ફ્રાન્સ પર આક્રમણ કરી ધીધું ઈટલી પણ યુદ્ધ ભાગ લીધો ઈટલી એ ઓસ્ટ્રો-હંગેરિ પર આક્રમણ કર્યુ
November 1914 ઓટોમેન ઈમપાયર આજ ના તુર્કી સીરીયા ઈરાક લીબનોન ફિલિપાઇન્સ દેશ એ યુદ્ધ માં ભાગ લીધો બેલ્ક સી બાજુ થી રશિયા ઊપર આક્રમણ કર્યુ
આહીં ભારત પર અંગ્રેજો નું સામ્રાજ્ય હતું આહીં ભારત ની સેના બ્રિટન સાથે જોડાઈ ગઈ આ યુદ્ધમાં લગભગ 10 લાખ ભારતીય દળો ('બ્રિટિશ ઈન્ડિયન આર્મી' તરીકે ઓળખાય છે)એને પણ ભાગ લીધો હતો. તેમાંથી 62,000 સૈનિકો માર્યા ગયા અને અન્ય 67,000 ઘાયલ થયા. યુદ્ધ દરમિયાન કુલ 74,187 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં, ભારતીય સેના જર્મન પૂર્વ આફ્રિકામાં અને પશ્ચિમી મોરચે જર્મન સામ્રાજ્ય સામે લડી હતી.
ભારત ઓસ્ટ્રેલિય ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા કેનેડા આ બધા દેશ ઉપર બ્રિટન નુ સાસન હતું આ બધા દેશો ના સૈનિક બ્રિટન સાથે જોડાણા
અમેરિકા અત્યાર સુધી તટસ્થ રહીયુ હતું યુદ્ધ માં ભાગ લીધો ન હતો
જર્મની એક પેસેન્જર જહાજ ઉડાવી ધીધું જેમા 128 અમેરિકન લોકો હતા પછી અમેરીકા યુદ્ધ માં ઊતર્યું ફ્રાન્સ અને બ્રિટન સાથે જોડાઈ ગઈ યું
આમેરીક દરરોજ ના 10.000 સૈનિક ફ્રાન્સ ની મદદએ મોકલવા લાગ્યું
March 1918 રશિયા યુદ્ધ થી હવે થાકી ગયુ હતું રશિયના ટોટલ 17 લાખ સૈન્ય યુદ્ધ માં સહીદ અને લાપતા થયા હતાં રશિયાની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગી રશિયા ની પ્રજા પણ શાંતી માટે રશિયન સમ્રાટ ને દબાણ કરવા લાગી રશિયાએ જર્મની સાથે શાંતી સમજૂતી કરી લીધી
રોમાનિયા ગ્રીસ પોર્ટુગલ મેન્ટેનન્સઈગ્રરો દેશ એ યુદ્ધ મા ભાગ લીધો
1918 ઓસ્ટ્રો-હંગેરિય બલગેરીયા ઓટોમેન ઈમપાયર આજ ના તુર્કી સીરીયા ઈરાક લેબનોન ફિલિપાઇન્સ દેશ આત્મસમર્પણ પરાજય સ્વીકાર લીધી
હવે એકલુ જર્મની ફ્રાન્સ અને બ્રિટન સાથે ધમાસાન યુદ્ધ લડી રહ્યુ તું અમેરીકા બ્રજીલ બ્રિટન ફ્રાન્સ ની મદદએ આવવાથી જર્મન રાજા કેસર વીલીયમ પોલેન્ડ ભાગીગયો
11-11-1918 જર્મની ધુંટણ ટેકવી ધીધા જર્મની આત્મસમર્પણ પરાજય સ્વીકાર કરી લીધી.
પ્રથમવિશ્વયુદ્ધમા 85 ,98,000 સહીદ થાયા 77.50,000 લાપતા અથવા કેદી બાનાવી લીધા તા .
આમ પ્રથમ વિશ્વ યુદ્ધ નો અંત આવીયો
સામાન્ય માણસો જેને યુદ્ધ હારે કાંઇ લેવા દેવ નહીં 1કરોડ થી વધારે લોકો મરી ગયા 2 કરોડ 10 લાખ લોકો ને ઈજા ઓ થઇ આ આંકડા ઓછા-અદકા પણ હોય શકે છે
પ્રથમ વિશ્વયુદ્ધ માં ભાગ લેનાર દેશ આર્થિક રીતે ભાંગી ગયા હાતા દેશની સંપતી ને ધણું નુકસાન થઈ યુ હતું યુરોપિયન દેશ ગરીબી ભુખમરો બેરોજગારી માનસિક તણાવ યુદ્ધ મા હારેલ દેશ સાવ નષ્ટ થઈ ગઈ હતા .
પ્રથમ વિશ્વ યુદ્ધ જીતનાર દેશ અમેરિકા બ્રિટન ફ્રાન્સ પેરીસ માં સંમેલન માં બધા ભેગા થયા રશિયને બોલાવ માં ના આવીયું રશિયા છેલ્લે સુધી બ્રિટન ફ્રાન્સ ના પક્ષ મા લડીયં તું
પ્રથમ વિશ્વ યુદ્ધ જીતનાર દેશ તથા 27 દેશોઓ પેરીસ સંમેલન ભાગ લીધો તો અમેરિકા બ્રિટન ફ્રાન્સ પ્રમુખ દેશ હતા હારેલ દેશ સાથે અલગ અલગ સંધિ સમજૂતી હસ્તાક્ષર કરાર્વયા.
જર્મની સાથે મજબુરન સંધિ સમજુતી હસ્તાક્ષર કરાવ્યા કડક પ્રતીબંધ લાગાવીયા પ્રથમ વિશ્વ યુદ્ધ નો જવાબદાર ગણાવીયો જર્મન પર દંડ ફટકાર્યો 1914 થી પૈસ દંડ ભરતા 2010 સુધી નો સમય લાગીયો જર્મની 1 લાખ સૈનિક વાધારે સૈનિક રાખવા પર પ્રતીબંધ લંગાવીયો
જર્મની એ જીતેલા દેશ બ્રિટન અને ફ્રાન્સ આપસ માં ભાગપાળી લીધો
હવે વારો હતો ઓસ્ટ્રો-હંગેરિયા નો ઓસ્ટ્રો-હંગેરિયા ના ચાર ભાગ પાળી દીધા
ચાર નાવા દેશ બનાવા માં આવીયા
ચેકોસ્લોવેકિયા આજ નું રોમાનીયા યુગોસ્લાવીયા ઓસ્ટ્રો-હંગેરિયા ઓસ્ટ્રિયા ને આલગ દેશ બનાવી ધીધો અમુક પ્રદેશ પોલેન્ડ અને ઇટલિ ને આપીયા આમ ઓસ્ટ્રો-હંગેરિયા ભાંગી નાખીયું
હવે ઓટોમેન ઈમપાયર નો વારો હતો
ઓટોમેન ઈમપાયર આજ ના તુર્કી સીરીયા ઈરાક અરમેનીયા બાધા એક દેશ હતા પ્રથમ વિશ્વ યુદ્ધ
હારવા થી બ્રિટન ફ્રાન્સ આમેરીક અલગ અલગ ભાગલા પાડીયા નાવા દેશ બનાવી દીધા
પ્રથમ વિશ્વયુદ્ધ નો અંત આવ્યો પણ યુરોપ નો નકશો બદલાઈ ગયો.
Comments