Skip to main content

Volodymyr Zelenskyy વોલોડીમિર ઝેલેન્સકી હાસ્ય કલાકાર માંથી યુક્રેનના રાષ્ટ્રપતિ સુધીની સફર... બાયોગ્રાફી

 Volodymyr Zelenskyy વોલોડીમિર ઝેલેન્સકી હાસ્ય કલાકાર માંથી યુક્રેનના રાષ્ટ્રપતિ સુધીની સફર... બાયોગ્રાફી






જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. ત્યારથી બધાની નજર યુક્રેનના રાષ્ટ્રપતિ પર છે. બધા કહે છે કે આ સમયે તેમના પર ઘણું દબાણ છે. જો કે તે આ યુદ્ધની સ્થિતિને સંભાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આજે અમે યુદ્ધ વિશે નહીં પરંતુ તેમના જીવન વિશે જાણવી શું . 

તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા તે વિશે જણાવીશું. તેણે સિંહાસન કેવી રીતે સંભાળ્યું? કારણ કે તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ કિવ માં સોવિયત સંઘ દરમિયાન થયો હતો. તેમનું જન્મસ્થળ કિવી હતું.  



જે પછી આ શહેર યુક્રેનનો ભાગ બની ગયું. વોલોડિમિર ઝેલેન્સકીના માતાપિતા યહૂદી હતા. તેમના પિતા પ્રોફેસર હતા અને માતા એન્જિનિયર હતા.  




હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી 44 વર્ષના છે. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની પત્ની ઓલેના કિયાશ્કો છે, અને તેમને 2 બાળકો પણ છે.


વોલોડીમીર ઝેલેન્સકી એ તેણે તેનું પ્રારંભિક બાળપણ એર્ડેનેટ, મંગોલિયામાં વિતાવ્યું.  


આ કારણોસર તેમનું પ્રારંભિક શિક્ષણ મંગોલિયામાં થયું હતું. જેના કારણે તેને યુક્રેનિયન અને રશિયન ભાષા આવડતી હતી. 


 પરંતુ નાની ઉંમરે પહોંચતા જ તેઓ યુક્રેન પરત ફર્યા અને 1995માં તેમણે કિવ નેશનલ ઈકોનોમિક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી. 



 વોલોડીમીર ઝેલેન્સકી કાયદાની ડિગ્રી પાસ કર્યા પછી તેમાં પોતાનું કરિયર બનાવ્યું ન હતું. કારણ કે તેને શરૂઆતથી જ કોમેડી અને થિયેટરનો શોખ હતો.  



વોલોડીમીર ઝેલેન્સકી તેથી જ તે તેના તરફ વધુ આકર્ષિત દેખાતો હતો. જે પછી તેણે 1997માં પરફોર્મન્સ ગ્રુપ, ક્વાર્ટલ 95, કેવીએનમાં ભાગ લીધો અને તેની ફાઇનલમાં પહોંચ્યા હતા.


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ 2003માં પોતાની કોમેડી ટીમ બનાવી હતી. 


 જે બાદ યુક્રેનનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે આ શોને અબજોપતિ માલિક ઇહોર કોલોમોઇસ્કી દ્વારા ફાઇનાન્સ કરવામાં આવ્યો હતો.


 વોલોડીમિર ઝેલેન્સકી 2010માં યુક્રેન ટેલિવિઝનના સૌથી પ્રખ્યાત કલાકાર બન્યા હતા. 




 જે પછી તેણે બેક ટુ બેક ટીવી શો અને મૂવીઝ મળવાનું શરૂ કર્યું.


જેમાં લવ ઇન ધ બિગ સિટી (2009)

 અને

 રઝેવસ્કી વિ નેપોલિયન (2012) છે.


વોલોડિમિર ઝેલેન્સકી માટે વર્ષ 2014 ઘણું સારું સાબિત થયું. આ વર્ષે યુક્રેનના લોકોએ રશિયા તરફી રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિરુદ્ધ બળવો શરૂ કર્યો.  




તેનો જવાબ આપવા માટે રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. જેના કારણે રશિયા ક્રિમીઆને જોડવામાં સફળ રહ્યું. 


 વોલોડીમીર ઝેલેન્સકી 2015 માં લોકપ્રિય ટેલિવિઝન સર્વન્ટ ઓફ ધ પીપલનો સ્ટાર બન્યા. 


 વોલોડીમિર ઝેલેન્સકી એ 2018 માં, ક્વાર્ટલ 95ને તેની કારકિર્દીની છેલ્લી ફિલ્મ બનાવી હતી . 


તેમની ફિલ્મી કારકિર્દી છોડીને, તેમણે 2019 માં રાજકારણમાં પ્રવેશ કર્યો.  


જે બાદ તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોને પડકાર ફેંક્યો અને પ્રચંડ બહુમતી સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું.  


રાષ્ટ્રપતિ બનતા જ યુક્રેનના લોકો ખૂબ જ ખુશ હતા, તેઓએ કહ્યું કે હવે અમને અમારા પ્રિય રાષ્ટ્રપતિ મળી ગયા છે. આ સાથે વોલોડિમિર ઝેલેન્સકીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ




2022 ઈન્ટરનેટ પર થી માહિત મુજબ , યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સંપત્તિ લગભગ $596 મિલિયન છે.


યુક્રેન નાટોમાં જોડાવા માંગે છે પરંતુ રશિયા નથી ઇચ્છું કે યુક્રેન નાટોમાં જોડાઈ. બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગઈ યુ છે 


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી હવે યુક્રેન-રશિયા યુદ્ધમાં ઘણું દબાણ અનુભવી રહ્યા છે.  




તેઓ કહે છે કે રશિયાએ અમને ચારે બાજુથી ઘેરી લીધા છે, અમે ડરી ગયા છીએ, પરંતુ અમે અમારા દેશની સુરક્ષા માટે પાછળ નહીં હટીએ.  


તમને જણાવી દઈએ કે આ યુદ્ધને કારણે વિશ્વના ઘણા દેશોએ રશિયાની આકરી નિંદા કરી છે.


  અને રશિયા સાથે વેપાર કરવા પર પ્રતિબંધની જાહેરાત પણ કરી છે, પરંતુ યુક્રેનના બચાવ માટે કોઈ દેશ આગળ આવ્યો નથી. 


 જેના કારણે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની આશા ઠગારી નીવડી છે. પરંતુ તેમ છતાં તેઓ તેમના દેશના લોકોને તેમના દુશ્મનો સામે લડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને તેમને પ્રોત્સાહિત કરે છે. હવે જોઈએ કે આ યુદ્ધ ક્યારે સમાપ્ત થાય છે.


 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે