*કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...*
કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!!
૨૦૬ હાડકાઓ,
કેટ-કેટલા સાંધાઓ..?
નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ..!!
*સાવ છુટ્ટા, છતાં જોડાયેલા જ રહે છે...*
કઈ રીતે રહે છે..?
કંઈ ખબર નથી...
*પ્રભુ...*
આખા શરીરને આ ચામડીનું કવર
કેવું ચડાવ્યું છે પ્રભુ....
કેટલું નાજુક..?
*છતાં કેવું સંરક્ષક પડ..!*
ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ..!
*વળી,*
કેવી અદ્ભૂત રચના છે ચામડીની...?
સાંધો નહીં...
સિલાઈ નહીં..!
*વળી,*
શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય....
અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય..!
*કઈ રીતે થતું હશે આ..! કંઈ ખબર નથી...*
ચામડી તો એની એ જ...
*પણ,*
ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ...
કઈ રીતે થતું હશે આ..?
કંઈ ખબર નથી...
*મને એક જ ખબર છે પ્રભુ કે, તારો મારા પર પ્રેમ છે...*
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....
*દરેકે રોજ ભગવાન ને કરવા જેવી વિનંતી*
*હે પરમેશ્વર*
_મને મારા ભાગ્ય મુજબ *કણ* આપજે,_
_હિંમતભેર ચાલી શકુ તેવા *ચરણ* આપજે,_
_હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ *આચરણ* આપજે,અને
_સદાય મુખપર સ્મિત ને હૈયે તારું *સ્મરણ* આપજે,_
_થાકી હારી જાઉં ત્યારે
તારુ *શરણ* આપજે.😓
*🙏જય શ્રી ક્રિષ્ના 🙏*
Comments