Skip to main content

તાજેતર માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મૃત્યુ થયું. જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચનો આપ્યા...

તાજેતર માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મૃત્યુ થયું. જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચનો આપ્યા... દરેક માં-બાપ આ બાબતે આત્મ નિરીક્ષણ કરે 👇🏼👇🏼



 




1. બાળકને સવાર સુધીમાં ઊંઘ પુરી કરવા દો.


2. સવારે નાસ્તો કરાવ્યા વિના સ્કુલે ના મોકલો.


3. બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ.


4. સ્કૂલ હોમ વર્ક પૂરૂં કરવા બહુ દબાણ ના કરો.


5. ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો.


6. સ્કુલેથી આવતાં વેંત જબર દસ્તી જમવા ના બેસાડી દો.


7. બાળકને આરામ કરાવ્યા વિના હોમવર્ક ના કરાવો.


વાલીઓ 4 થી 10 વર્ષના બાળકોને કલેક્ટર IPS, IIM, IIT IAS બનવાના સપના ના દેખાડો.


પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉમરે શાળાએ જતા...??

શું ભણતા..??

કેટલો બોજ હતો..??

આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ..??

શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ..??

શા માટે આપણા બાળકના બચપણને મારી નાખીએ છીએ..??

આપણે તેની પાછળ શા માટે આદુ ખાઇને પડીએ છીયે..??

નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ..??

ક્રૂરતા કેમ..??


હ્રદય ઉપર હાથ મૂકી વિચારો... કે આપણે જાણ્યે-અજાણ્યે પોતાના બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયા થી વંચિત કરીએ છીએ, દરેક બાળક માં બચપણ હોય છે, બચપણમાં બચપન હોય છે.

દરેક માં-બાપ અને વાલીઓ બાળક ઉપર દયાભાવ રાખો, હૂંફ આપો, પ્રેમ આપો,

પૂરતો આરામ કરવા દો,

રમવા દો, ખીલવા દો.

બાળકો આપણા દેશનું ભવિષ્ય છે.


👍🏻જય ભારત 🇮🇳 જય સંવિધાન 🙋🏻‍♂️

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે