બકાએ પત્નીનો મેસેજ વાંચ્યો :
*Bajarma Gunda aavi gayaa chhe*
બકો હાંફળો ફાંફળો ઘેર જલ્દી આવી ગયો.
પત્નીએ પૂછ્યું : કેમ આટલા વહેલાં ?
*બકો કહે :* તારો મેસેજ વાંચ્યો એટલે દુકાન બંધ કરીને આવી ગયો. પણ તને કેવી રીતે ખબર પડી કે માર્કેટ માં ગુંડા આવ્યા છે?
*પત્ની :* અરે…., એ તો અથાણાં ની સીઝન છે એટલે તમને મેસેજ કરી જણાવ્યું જેથી વળતાં તમે થોડા ગુંદા લેતા આવો.
*બકો :* તું ગુજરાતી માં મેસેજ કરતા શીખ !
અંગ્રેજી માં અર્થ બદલાઈ જાય છે. તારા વાદે મેં બધાને કીધું કે બજાર માં *Gunda* આવ્યા છે અને અડધો કલાક માં આખું બજાર બંધ થઈ ગયું.
😄😀🤣 *રવિવારીય હાસ્ય..!*
Comments