કોમ્પ્યુટર કે લેપટોપ ની ઈન્ટરનેટની સ્પીડ વધારવાનો અચૂક ઉપાય !
window અને pause key દબાવી ડિવાઈસ ટેબ દબાવશો એટલે system properties ની વિન્ડો ખૂલશે એમાં હાર્ડવેર સિલેકટ કરો . એમાં ડિવાઈસ મેનેજરનું ઓપ્શન હશે . એના પર ક્લિક કરો એટલે વિન્ડો ખૂલશે . જેમાં પોર્ટ પર ક્લિક કરો . કમ્યુનિકેશન પોર્ટ પર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જાવ . એમાં જનરલ , પોર્ટ સેટિંગ્સ , ડ્રાઈવર , ડિટેઈલ્સ , રિસોર્સ લખેલી વિન્ડો ખૂલશે . એમાં Bits per second ચેન્જ કરી 1,28,000 કરો . flow control માં None હોય છે ત્યાં હાર્ડવેર સિલેકટ કરો . પછી ok કરો . પછી સ્ટાર્ટમાં જઈ Run માં જાવ એમાં gpedit.msc ટાઈપ કરી એન્ટર કરો . એમાં લોકલ કમ્પ્યુટર પોલિસીમાં કમ્પ્યુટર કન્ફયુગ્રેશનમાં જાવ . એમાં એડમિનિસ્ટ્રેટીવ ટેમ્પલેટ્સમાં જાવ . એની અંદર નેટવર્કમાં જાવ . એની અંદર Qos Packet Schedular માં જાવ . બાજુમાં settings window માં Limit reservable bandwith ૫૨ ડબલ ક્લિક કરી ઓપન કરો . એમાં enabled ઓપ્શન પર ક્લિક કરો અને બેન્ડવિથર લિમિટને ‘ 0 ’ ઝીરો કરી નાખો . પછી જુઓ જાદૂ . ઈન્ટરનેટની સ્પીડ 30 ટકા સુધી વધી જશે .
Comments