Skip to main content

 જીવનમાં અતી ઉપયોગી માહીતી આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો મેડીકલ ફીટનેસ

 જીવનમાં અતી ઉપયોગી માહીતી આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો મેડીકલ ફીટનેસ 






  


*High BP :*

120/80 — Normal

130/85 — Normal (Control)

140/90 — High

150/95 — V.High


*Low BP :*

120/80 — Normal

110/75 — Normal (Control)

100/70 — Low

  90/65 — V.Low


Sugar

140~જમ્યા પેલા

200~જમ્યા પછી


*Haemoglobin :*

Male — 13 ~ 17

Female — 11 ~ 15

RBC Count — 4.50 ~ 5.50 (million)


*Pulse(ધબકારા)* 

72 per minute (standard)

60 ~ 80 p.m. (Normal)

40 ~ 180 p.m.(abnormal)


*Temperature :*

98.4 F (Normal)

99.0 F Above (Fever)


*"હાર્ટએટેક અને પાણી”* 

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. ક્યારેય આ જાણકારી ન હતી, માહિતી રસપ્રદ છે. 

બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?


*હૃદયરોગનાં Dr એ આપેલ જવાબ :* 

ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.


*પાણી પીવા માટેનો યોગ્ય સમય :* 

એક હૃદયરોગનાં Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે :

(1) સવારે ઉઠ્યા પછી 

      ૨ ગ્લાસ પાણી પીવાથી 

      આંતરિક અંગો સક્રિય થાય છે.

(2) જમવાના અડધા કલાક પહેલા 

      ૧ ગ્લાસ પાણી પીવાથી

      પાચનક્રિયા સક્રિય થાય છે.

(3) સ્નાન કરતા પહેલા

      ૧ ગ્લાસ પાણી 

      બ્લડ પ્રેશરને નીચું રાખે છે

(4) રાત્રે સુતા પહેલા 

      ૧ ગ્લાસ પાણી પીવાથી 

      સ્ટ્રોક અને હાર્ટએટેકનું 

     જોખમ ઘટે છે.

(5) રાત્રે પાણી પીને સુવાથી 

      પગના સ્નાયુઓ જકડાઈ જતા

      નથી (સાદી રીતે કહીએ તો

      નસ ચઢી જવી) સ્નાયુઓને

      પાણીની જરૂરત હોય છે, અને

      પાણી ના મળે તો તે જકડાઈ

      જાય અને તમે ચીસ પાડીને 

      બેઠા થાવ.


૨૦૦૮નાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..

(1) હાર્ટએટેક સામાન્ય રીતે 

      સવારના ૬ થી બપોર સુધીમાં

      વધારે આવે છે જો રાત્રીના

      સમયે હાર્ટએટેક આવે તો તે

      વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય

      બનાવ બન્યો હોય એમ પણ

      સંભવ છે.

(2) જો તમે એસ્પીરીન જેવી

      કોઈ દવા લેતા હોવ તો 

      એ દવા રાતના સમયે લેવી

      જોઈએ. કારણકે એસ્પિરીનની

      અસર ૨૪ કલાક માટે રહેતી હોય

      છે એટલે સવારના સમયે તેની 

      તીવ્રતમ માત્રામાં અસર હોય છે.

(3) એસ્પીરીન તમારા દવાના 

      ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે

      છે અને જયારે તે જૂની થાય છે 

      ત્યારે એમાંથી (સરકો)વિનેગર

      જેવી વાસ આવે છે.

(4) બીજી વાત જે દરેકને 

      મદદરૂપ થશે – 

      BAYER કંપની ક્રિસ્ટલ જેવી

      એસ્પીરીન બનાવે છે જે જીભ

     ઉપર મુકતાજ ઓગળી જાય છે. 

     તે સામાન્ય ગોળી કરતા ઝડપથી

     કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ

     તમારી સાથે રાખો.

(5) હાર્ટએટેકના સર્વમાન્ય 

      લક્ષણો ડાબા હાથ અને છાતીમાં

      દુખાવા ઉપરાંત પણ કેટલાક 

      લક્ષણો છે જેની માહિતી પણ

      જરૂરી છે જેમ 

      કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,

     ઉલટી ઉબકા જેવો અનુભવ થવો,

     ખુબજ પરસેવો થવો. પણ આ

     લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક

      છાતીમાં દુખાવો ના પણ થાય.

      મોટાભાગના (લગભગ ૬૦%) 

      લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક

      આવ્યો તો તેઓ જાગ્યા ન હોતા.

      પરંતુ જો તમને છાતીમાં જોરદાર

      દુખાવો ઉપડે તો તેનાથી 

      તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી

     જાવ છો.

(7) જો તમને હાર્ટએટેક આવે તો –

      તાત્કાલિક 

      ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને

      થોડાક પાણી સાથે તેને ગળી

      જાવ, પછી ૧૦૮ ને ફોન કરો,

      તમારા પડોશી કે સગા જેઓ 

      નજીક રહેતા હોય તેમનેે ફોન કરો

      અને કહો *“હાર્ટએટેક”* અને 

      એ પણ જણાવો કે તમે 

      ૨ એસ્પીરીન લીધી છે. 

      પછી મુખ્ય દરવાજાની સામે 

      સોફા કે ખુરશીમાં બેસો અને

      તેમના આવવાની રાહ જુઓ – 

      સુઈ જશો નહિ.


એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે.


આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. *જીવન* એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે